India

નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણીથી દુનિયાભરના મચ્યો ખળભળાટ ! મોટા મોટા દેશો ના નેતાઓ..

હાલમા બાબા વેગ ની ભવિષ્યવાણીએ ચકચાર મચાવ્યો હતો ત્યારે ફરી એકવાત નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણીથી દુનિયાભરના મચ્યો ખળભળાટ ! હાલમાં જ જાણવા મળ્યું છે કે, દર વર્ષે થનારી મોટી ઘટનાઓ વિષે જણાવ્યું હતું અને તેમણે દુનિયાનાં નષ્ટ થવા જેવી ખતરનાક ભવિષ્યવાણી પણ કરી હતી.  ફ્રાંસના ભવિષ્યવક્તા Nostradamusની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ ચુકી છે. વર્ષ 1556માં મૃત્યુ પહેલા Nostradamusએ 6338 ભવિષ્યવાણીઓ લખી હતી. હવે એવી ભવિષ્યવાણી સામે આવી છે કે દેશના મોટા નેતાઓ માટે ચિંતાનો વિષય છે.

બાબા વેગાની જેમ જ Nostradamusએ દર વર્ષ માટે અલગ અલગ ભવિષ્યવાણીઓ કરી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વર્ષ 2023 માટે પણ ખતરનાક ભવિષ્યવાણી કરી છે. Nostradamusએ હિટલરનાં શાસન, દ્વિતીય વિશ્વ યુદ્ધ, ૯/૧૧ આતંકી હુમલા અને ફ્રાંસ ક્રાંતિને લઈને ભવિષ્યવાણી કરી હતી, જે સત્ય સાબિત થઇ છે.Nostradamusની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરુ થઇ શકે છે.

Nostradamusએ પોતાની ભવિષ્યવાણીઓમાં વર્ષ 2023નાં યુદ્ધની વાત પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે – સાત મહિના મહાન યુદ્ધ , ખરાબ કામોથી મર્યા લોકો. લોકો આ ભવિષ્યવાણીને ત્રીજા વિશ્વયુદ્ધ સાથે જોડી રહ્યા છે અને તેમનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ ત્રીજા વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ ભવિષ્યવાણી સાચી પડે છે કે નહીં.

Nostradamusએ પોતાની ભવિષ્યવાણીમાં વર્ષ 2023માં કોઈ શાહી ભવન પર આકાશથી આગ વરસવાની પણ વાત કહી છે. અમુક લોકોનું માનવું છે કે સભ્યતાની રાખથી એક નવી વિશ્વ વ્યવસ્થાનો ઉદય થશે, જ્યારે અમુક લોકો કોઈ રાજા કે મોટા રાષ્ટ્રાધ્યક્ષ પર  આવનાર સંભવિત મોટા ખતરાના રૂપમાં આ જોઈ રહ્યા છે. 

Nostradamusએ પોતાની ભવિષ્યવાણીઓમાં મંગળ ગ્રહ પર મનુષ્યનાં પહોંચવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે મનુષ્યોને વર્ષ 2023માં મંગળ પર પહોંચવાના મોટા મિશનમાં સફળતા મળી શકે છે, એક તરફ ચિંતા અને બીજી તરફ ગૌરવની વાત છે.આપને જણાવી દઈએ કે Nostradamusનો જન્મ 14 ડીસેમ્બર 1503 નાં રોજ જર્મનીમાં થયો હતો અને મૃત્યુ 2 જુલાઈ 1566નાં રોજ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!