લિફ્ટ ખોલતા ની સાથે જ સામે મોત આવ્યુ ! એક મીનીટ નો વિડીઓ જોઈ હચમચી જશો….જુઓ વિડીઓ
આપણે જાણીએ છે કે, લિફ્ટ અંગેની અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક સૌથી ચોંકાવનારી અને હદય કંપાવી દેનાર ઘટના સામે આવી છે. માત્ર 17 સેકન્ડમાં જે થયું એ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. લિફ્ટ ખોલતા ની સાથે જ સામે મોત આવ્યુ !આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે બનાવ શું છે.
આજના સમયમાં લિફ્ટ જરૂરિયાત વાળી વસ્તુ બની ગઇ છે કારણ કે આજે બેથી ત્રણ માળમાં પણ લીફટ હોય છે. આ લિફ્ટ ક્યારેક જીવન જોખમનું કારણ બની જાય છે. ખાસ કરીને હોસ્પિટલમાં લિફ્ટ ખૂબ જ ઉપયોગી છે પણ ક્યારેક-ક્યારેક આ લિફ્ટ લોકો માટે ખતરનાક સાબિત થાય છે. કારણકે મશીનનો કોઈ ભરોસો હોતો નથી. સોશિયલ મીડિયામાં એક લિફ્ટનો ભયાનક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ તમારા રૂંવાડા ઉભા થઇ જશે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, હોસ્પિટલના બે કર્મચારીઓ દર્દીને લિફ્ટમાંથી લઈ જઈ રહ્યા છે અને તેમની સાથે દર્દીના પરિવારનો સભ્ય પણ સાથે. લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી આવે છે અને બનાવ એવો બન્યો કે દર્દીને લિફ્ટની અંદર રાખી દેવામાં આવ્યો પણ જ્યારે દર્દીને સાથે રહેલ સ્ટાફ પણ અંદર જાય એ પહેલાં જ લિફ્ટ આપમેળે અંદર વઇ ગઈ.
આ ઘટના બાદ દર્દીની સાથે-સાથે હોસ્પિટલનો એક કર્મચારી પણ લિફ્ટની અંદર ફસાઈ જાય છે. ખરેખર આ ઘટના ખૂબ જ હદય કંપાવી દેનાર છે કારણ કે, હજી દર્દીનુ અડધુ શરીર લિફ્ટમાં ઘુસ્યુ કે તરત લિફ્ટ અચાનક નીચે તરફ જવા લાગી. એવામાં હોસ્પિટલનો કર્મચારી ગભરાઈ જાય છે અને દર્દીને લિફ્ટની અંદર જ છોડી દે છે.
આ દુર્ઘટનામાં દર્દીની સાથે શું થયુ તે અંગે કોઈ જાણકારી નથી. પરંતુ વીડિયો પરથી એવુ લાગી રહ્યું છે કે દર્દીની સાથે કોઈ ગંભીર દુર્ઘટના નહીં થઇ હોય. સરેરાશ 17 સેકન્ડનો આ વીડિયો જોઈને કોઈપણ વ્યક્તિનાં રૂંવાડા ઉભા થઇ જશે કારણ કે, આવું જોઈને કોઈપણ વ્યક્તિને લિફ્ટમાં બેસવાનું મન ન થાય કારણ કે, એકવાત આવું દ્ર્શ્ય મનમાં આવી જાય પછી મનમાં એમ વહેમ ઘરી જાય છે..
Ye kaise hua ?😢😢😢😢😢
Pray that the patient and staff are safe ?
Unsafe #Elevator pic.twitter.com/wF9k3DPlz0
— Rupin Sharma (@rupin1992) October 11, 2022