Gujarat

નબળા હ્દય વાળા દુર રહે ! દાંડિયા રાસ રમતા રમતા યુવાન નુ મોત થયુ.. વિડીઓ જોઈ ધૃજી જશો

હાલ ના સમય મા એક ખુબ જ ગંભીર બિબત સામે આવી છે જેમા છેલ્લા થોડા મહીના મા લોકો ને હાર્ટ એટેક આવવા ની ઘટના વારંવાર સામે આવી છે. નવરાત્રી મા ગુજરાત મા બે એવા કિસ્સા સામે આવ્યા હતા જેમા ગરબા લેતા વખતે યુવાન નુ મોત થયુ હોય આ ઉપરાંત પણ ઘણા એવા બનાવો સામે આવ્યા છે જેમા કૉઈ ને જીમ મા કસરત કરતી વખતે પણ હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે જેણા ડાંડીયા રમતી વતખે એક યુવાન નુ મોત થયુ હોય.

જો આ ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો આ ઘટના દાહોદ જીલ્લા ના દેવગઢ બારિયા મા સામે આવી છે જેમા એક શુભ પ્રસંગ મા વણઝારા સમાજ ના લોકો ગરબા કરી રહ્યા હતા જેમા રમેશભાઈ જીતાભાઈ વણઝારા નામ ના વ્યક્તિ પણ ગરબા કરી રહ્યા હતા જયારે તેવો થાડી જતા દાંડીયા રમતા રમતા નકળી જવા માટે થોડા આગળ વધ્યા ત્યા ઢળી પડ્યા હતા.

જ્યારે રમેશભાઇ પડી જતા હાજર લોકો એ તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતા જયા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા અને રમેશભાઈ ને હાર્ટ એટેક આવ્યો હોય તેવુ જણાવ્યુ હતુ જ્યારે રમેશભાઈ જીતાભાઈ વણઝારા સમાજ ના અગ્રણી હોવાની સમાજ મા દુખ ની લાગણી ફેલાઈ હતી જ્યારે ખુશી નો પ્રસંગ માતમ મા ફેરવાયો હતો

છેલ્લા થોડા સમય થી આ પ્રકાર ની ઘટના વધારે સામે આવી રહી છે મહારાષ્ટ્ર મા ગરબા રમતા રમતા એક વ્યકિત નુ મોત થયુ હતુ જ્યારે આ વાત તેના પિતાજી ને ખબર પડતા તેને પણ હાર્ટ એટેક આવી ગયો હતો. જ્યારે અન્ય એક બનાવ મા આણંદના તારાપુર એક યુવાન નુ ગરબે ઘૂમતી સમયે વીરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવકને હાર્ટ-એટેક આવતાં મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!