Entertainment

ગુજરાત ના જાણીતા સિંગર સાગર પટેલે લાખો રુપીઆ નવી કાર ખરીદી ! જુઓ ખાસ વિડીઓ

બોલીવુડના કલાકારોની જેમ આજે બોલીવુડના તમામ કલાકારો પણ લક્ઝ્યુંરિસ લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે અને દરેક કલાકારો પોતાના જીવનની દરેક પળોને પોતાના ચાહકો સાથે અવશ્યપણે શેર કરે છે. આપણે જાણીએ છીએ કે હાલમાં જ અનેક એવા ગુજરાતી કલાકારો છે જેમણે આલીશાન ઘર તેમજ આલીશાન કારો ખરીદી છે અને આ દરેક ખુશખબરી પોતાના ચાહકો સાથે શેર કરી છે, ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર એવા સાગર પટેલે પણ પોતાની ખુશી પોતાના ચાહકો સાથે શેર કરી છે.

અમે આપને જણાવી દઈએ કે સાગર પટેલે એ કારખરીદી છે અને આ કારનો વિડીયો તેમને પોતાના સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો છે, જ્યારે તમે આર રિલ્સ જોશો, ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આસાર આ કાર કેટલી કિંમતી  અને સુંદર છે. આ કારનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તેમજ સૌથી ખાસ વાત એ છે કે, આ કારની ખુશ ખબર આપતા જ સાગર પટેલ એ એક વાત પણ કરી છે. આ કારની પોસ્ટ સાથે સુંદર મજાનું કેપશન લખ્યું છે.

પોતાની નવી કારની ખરીદીની ખુશી સાથે તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું છે કે, મા ઉમિયા અને સતીના આશીર્વાદથી તથા સમાજના સાથ સહકાર અને પ્રેમથી મારા જીવનમાં ખુશી આવી એ બદલ હું તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. જય સતી સરકાર, જય ઉમિયા. ખરેખર આપણે જાણીએ છે કે, સાગરભાઈ મા ઉમિયાના પરમ ભક્ત છે અને તેમને પોતાની કારમાં પણ એક અનોખી નામ પ્લેટ લગાવી છે.

પોતાની આલીશાન કારનું શુભ મુહૂર્ત તેમના બાળકથી કરાવ્યું છે તેમજ કારમાં ઉમિયા ભક્ત સાગર પટેલ લખાવ્યું છે. હવે આપને અમે જણાવી દઈએ કે, આ આલીશાન કાર Toyota fortunare છે અને આ કારની કિંમત 39 થી 50 લાખ સુધીની છે અને આ કાર ખૂબ  ટેક્નોલોજીયુક્ત અને મોર્ડન સુવિધા આપે છે. આ કારનો વીડિયો તમે જોશો ત્યારે ખ્યાલ આવશે કે આ કાર કેટલી મનમોહક અને આલીશાન છે. હાલમાં સૌ કોઈ સાગર ભાઈને આ કાર બદલ અભીનંદન પાઠવી રહ્યા છે અને આ સફળતાનો શ્રેય તેમને પોતાના ચાહકોને આપ્યો એ પણ સાગર ભાઈનો ચાહકો પ્રત્યેનો પ્રેમ છે.

 

View this post on Instagram

 

A post shared by Sagar Patel (@sagarpatel_singer)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!