Entertainment

ગુજરાત ના વધુ એક ગાયક કલાકારે ખરીધી લાખો રુપીઆ ની આલીશાન કાર ! જુઓ ખાસ વિડીઓ અને જાણો…

ગુજરાતી કલાકારો માટૅ નવેમ્બર મહિનો બહુ જ લકી હોય એવું લાગી રહ્યું છે. આપણે જાણીએ છે કે, હાલમાં જ અનેક ગુજરાતી કલાકારોએ આલીશાન અને કિંમતી કાર ખરીદી છે, ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે ગુજરાતના લોકપ્રિય ગાયકે કલાકાર એવા સાગરદાન ગઢવીએ પણ ખુબ જ આલીશાન બ્લેક કલરની કાર ખરીદી છે. આ ખુશ ખબરી તેમને પોતાના ચાહકોને આપી છે.

આપણે જાણીએ છે કે સાગરદાન ગઢવી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને દેશ-વિદેશોમાં પોતાના કાર્યક્રમોનું આયોજન કરીને તેઓ આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, ત્યારે સ્વભાવીક છે કે તેમનું જીવન પણ એટલું જ વૈભવશાળી હોય. પોતાના સોશિયલ મીડિયામાં નવી કારની રીલ્સ મુકતા જ સોશિયલ મીડિયામાં લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

તમારા મનમાં સવાલ થતો હશે કે, આખરે સાગરભાઈએ કઈ કાર ખરીદી છે, તો અમે આપને જણાવી દઈએ કે સાગરભાઈએ સ્ક્રોપીયો કંપનીની કાર ખરિદી છે અને આ કારની બજાર કિંમત અંદાજે 11 લાખ રૂપિયા છે. આપને જણાવી દઈએ કે હાલમાં જ લલિતદવે પણ થાર ખરીદી છે, જ્યારે સાગર પટેલ પણ ટોયોટા કંપનીની કાર ખરીદી છે. હાલમાં હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ક્યાં ગુજરાતી કલાકાર કાર ખરીદી છે.

સાગરદાન ગઢવી વિશે જાણીએ તો એક સમયે સાગરદાન ગઢવીને કોઈપણ ઓળખતું નહીં પરંતુ જ્યારથી તેમને સંગીતની દુનિયામાં નામ બનાવ્યું છે,ત્યારથી તેઓ લોકપ્રિય કલાકારોની યાદીમાં મોખરે છે. પોતાની આવડત દ્વારા તેમને અનેક નિષ્ફ્ળતાઓનો સામનો કરીને જીવનમાં ખુબ જ સફળતા મેળવી છે. સાગરદાન ગઢવીએ કારની રીલ્સ અપલોડ કરતા લખ્યું હતું કે, માં મોગલ કૃપા કેવલમ… સાગરદાન ગઢવી માં મોગલના પરમ ઉપાસક છે.

 

View this post on Instagram

 

A post shared by Sagardan Gadhavi (@sagardan_gadhavi)

તમે પણ સાગરદાભાઈ  આ આલીશાન ગાડી જોઈને આશ્ચય પામી જશો. આ બ્લોગની સાથે આપેલ રિલ્સ અવશ્ય જોજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!