Gujarat

લોકસભાના સાંસદ કિરીટ સોલંકીના દીકરા મેહુલ કાલરિયાએ ખરીદ્યું હેલિકોપ્ટર, આટલા કરોડમાં થઈ ડીલ…

હાલ જ એક સમાચાર મળી રહ્યા છે જેમા જાણવા મળી રહ્યુ છે કે અમદાવાદના પશ્ચિમથી લોકસભના સાંસદ કિરીટ સોલંકીના દીકરા મેહુલ કાલરિયા એક હેલિકોપ્ટર ખરીદ્યું છેડો મેહુલ કાલરિયા ની વાત કરવામા આવે તો એરક્રાફ્ટ લીઝિંગ કંપની પ્રાઈમ એરવર્ડ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન છે.

મેહુલ કાલરિયાએ આ ડીલ 10 કરોડ રુપીઆ મા કેરલ મા કરી હતી હાલ હેલિકોપ્ટર મા હેલિકોપ્ટરને રિપેરિંગની જરૂર હોવાથી પહેલા તેને દિલ્હી મોકલવામાં આવશે. આ ડીલ અંગે વધુ મા જાણવા મળેલ કે તેમણે સોમવારે VT YMA-રજિસ્ટર્ડ હેલિકોપ્ટર ખરીદવા માટેની ડીલ પર સહી કરી હતી. કેરળમાં લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના પ્રમોટર એમ.એ. યુસુફ અલી અને 10 કરોડમાં હેલિકોપ્ટર ખરીદનારા કાલરિયા વચ્ચે ડીલ થઈ હતી.

મેહુલ કાલરિયાએ times of india ને જણાવ્યું હતું કે અમે હરાજીમાં એક હેલિકોપ્ટર ખરીદ્યું છે. જે લિયોનાર્ડો ઓગસ્ટા વેસ્ટલેન્ડ 109SP (Leonardo AugustaWestland 109SP) છે, જે એમ.એ. યુસુફ અલી પાસેથી લીધું છે. અમારું 2019નું લેટેસ્ટ મોડેલ છે. ગુજરાતમાં આવા જ સમાન વાહનની માલિકી ગુજરાતના અન્ય બિઝનેસમેન ધરાવે છે, જો કે તે 10 વર્ષ જૂનું મોડેલ છે’,

ચોપરને હાલ રિપેરિંગની જરૂર છે અને તેથી તેને રોડ દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે. ‘એકવાર રિપેરિંગ કામ પૂરું થઈ ગયા બાદ હેલિકોપ્ટરને પ્રાઈમ એર વોર્ડમાં (Prime Airward) સામેલ કરવામાં આવશે, હેલિકોપ્ટરને નોન-શિડ્યુલ્ડ કોમર્શિયલ ફ્લાઈંગ માટે લીઝ પર આપવામાં આવશે. અમારી કંપની પાસે પહેલાથી જ નોન-શિડ્યુલ્ડ ઓપરેટર પરમિશન છે’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!