Viral video

જામીન મળ્યા બાદ કિર્તી પટેલે વધુ એક વિડીઓ વાયરલ કરી ને કીધુ કે ” દારુ ની મહેફીલ મા આ કિર્તી પટેલ ને દિવ મા…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ભેસાણ પોલીસ એ કીર્તિ પટેલની ધરપકડ કરી હતી અને હવે ફરી એકવાર ધરપકડ કર્યા બાદ એક નવો જ વિડીયો કીર્તિ પટેલનો વાયરલ થયો છે.વાત જાણે એમ છે કે, જામીન મળ્યા બાદ કિર્તી પટેલે વધુ એક વિડીઓ વાયરલમાં દારૂની મહેફિલ અંગે એવું બોલી કે જાણીને તમે પણ ચોંકી જશો. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ.

આપણે જાણીએ છે કે, હાલમાં જૂનાગઢના ભેંસાણમાં કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી સાથોસાથ પોલીસે 2 કાર પણ જપ્ત હતી. સમગ્ર બનાવ અંગે જાણીએ તો કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. જેથી કરીને યુવકને માર મારવા કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી.

આ બનાવમાં મોટી માથાકૂટ થાય તે પૂર્વે ભેસાણ પોલીસે તમામને ઝડપી લીધા હતા.  યુવકને માર મારવા કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી અને ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલે કહ્યું કે, જય માતાજી મિત્રો મારી શું મેટર ચાલી રહી છે એ તો હજુ સુધી કોઈને હકીકતની ખબર જ નથી અને ભેંસાણ ગામમાં એવી વાત હાલે છે કે, પટેલ સમાજની દીકરી કીર્તિ પટેલ ગાળો બોલતી હતી એટલે જમન ભાયાણીએ એને રોકી એટલે કિર્તિ પટેલ ભેસાણ ઝઘડો કરવા ગામ આવી રહી છે.

આ તો કોઈ પ્રશ્ન જ નથી પરંતુ જો એને મને કહ્યું પણ હોત તો હું પટેલ સમાજનો દીકરો સમજી એની વાત માની પણ લઉં પણ હકીકત એ છે કે, જમન ભાયાણીએ એવું કહ્યું કે, દારૂની મહેફિલમાં હું આ કીર્તિ પટેલને 2500 રૂપિયામાં બે રાત દીવ લઈ ગયેલો. આવી નિમ્ન કક્ષાની વાતને કારણે કીર્તિ પટેલ ભેસાણ ગામ પહોંચી હતી અને હાલમાં કીર્તિ પટેલનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં હવે શું વળાંક આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!