Gujarat

મહાશિવરાત્રી પૂર્વે ગમનભાઈ સાંથલ પરિવાર સાથે પોહચ્યાં સોમનાથ મહાદેવના દર્શને ! જુઓ તેમની આ ખાસ તસવીરો…

આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હવે મહાશિવરાત્રીને ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, એવામાં આપણા ગુજરાતના અનેક એવા કલાકારો ભગવાન શિવની ભક્તિમાં લિન થઇ રહ્યા છે અને ભજન તથા સેવાઓ કરી રહ્યા છે.


ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી જૂનાગઢના ભવનાથ મહાદેવને ત્યાં ભજન સાથે ભોજન કરાવી રહ્યા છે. તેવામાં ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર ગમન સાંથલ પોતાની પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગયા હતા.

ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા.’tસ્વીરોમાં જોઈ શકાય છે કે આ કલાકાર પોતાની પત્ની સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરી રહ્યા છે. સોમનાથ મહાદેવની મુલાકાતે તેઓ જતા તેમના ચાહકો પણ તેઓને જોવા માટે પધાર્યા હતા.

જેમ તમે બધા જાણોજ છો કે અત્યારે ગમનભાઈ નું જીવન માતાજી ના અતૂટ આશીર્વાદ અને પોતાની અટાર્થ મહેનત થી ખૂબ સુખમય છે. ગમન ભાઈ ના મુખેથી ગવાયેલા ગીત જો કોઈ વ્યક્તિ એક વખત સાંભળી જાય તો તેમને પણ મંત્રમુગ્ધ બનાવી દે છે.

ઘરે ઘરે ખૂબ જ લોકપ્રિય બનેલા ગમનભાઈ સાથલ અને આમ તો કોઈ પરિચયની જરૂર નથી. ગમન સાંથલ ને પ્રેમથી લોકો ગમન ભુવાજી તરીકે પણ સંબોધિત કરે છે. અત્યારે ગમનભાઈ નું જીવન માતાજી ના અતૂટ આશીર્વાદ અને પોતાની અટાર્થ મહેનત થી ખૂબ સુખમય છે. ગમન ભાઈ ના મુખેથી ગવાયેલા ગીત જો કોઈ વ્યક્તિ એક વખત સાંભળી જાય તો તેમને પણ મંત્રમુગ્ધ બનાવી દે છે.

આમ જીવનની અંદર જ્યારે પણ મુશ્કેલી આવે અથવા નબળી પરિસ્થિતિ આવે ત્યારે આપણી અંદરના એક કલાકારને બહાર લાવી દે છે. ગમનસાથલ એ ગાયેલી માતાજી ની રેગડી ના ગીતો પણ ખૂબ જ ગુજરાતની અંદર લોકપ્રિય બન્યા છે તેમ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે,

દરેક લોકો પોતાની પાછળ તેમના પિતાજીનું નામ બતાવે છે જ્યારે હું જે ગામનો છું, તે ગામને મારા નામની પાછળ લગાડીને આખા ગુજરાતની અંદર પ્રસિદ્ધ બનાવવા માંગુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!