Viral video

યુવક યુવતી મોડી રાત્રે રોડ વચ્ચે મોજ કરતા હતા અને કોઈકે વિડીઓ બનાવી લીધો…જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, આ વિડીયો ખરેખર ખૂબ જ રમુજી અને હદયસ્પર્શી તેમજ ચોંકાવનારા પણ હોય છે. મીડિયામાં મુખ્યત્વે વિડિયો બીજા દ્વારા ક્લિક કરવામાં આવે છે અને તેને પોસ્ટ કરવામાં આવે છે હાલમાં આવો જ એક વિડીયો પોસ્ટ કરવામાં આવે છે આ વીડિયોમાં બે એક યુવક અને યુવતી એવું કામ કરી રહ્યા છે કે તમે જોઈને ચોકી જશો. ખરેખર આ એક ખૂબ જ શરમજનક અને જનક વાત કહેવાય કે લોકો બીજાની અંગત પળોને આવી રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા હોય છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક અને યુવતી ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને તે બંને પોતાની મસ્તીમાં ખોવાયેલા છે તેમને આજુબાજુની દુનિયાનું કોઈ પણ ભાગ નથી કે કોઈ તેમને જોઈ રહ્યું છે કે કોઈ તેમનો વિડીયો ઉતારી રહ્યું છે તેઓ તો માત્ર બસ ખાલી પોતાની મોજ મસ્તીમાં મસ્ત છે. આ વિડીયો જોઈને અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે કોઈ આ વીડિયોને રમુજી ઘણી રહ્યું છે તો કોઈ એવું પણ કહેવા માગે છે કે આ રીતે કોઈની અંગત પળો જાહેરમાં ન મુકવી જોઈએ.

ડાન્સ કરીએ છીએ તેના પરથી એ તો નક્કી છે કે આ બંને ડાન્સ સાથે જોઈ શકે છે કારણકે તેમના ડાન્સ જ એવો એક છે કે સૌ કોઈ જોઈને તેમના દીવાના થઈ ગયા છે પરંતુ એક દુઃખદ વાત એ છે કે આ વિડીયો ચોરી છૂટી રીતે લેવામાં આવે છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો છે એક રીતે જોઈએ તો આ વીડિયોના લીધે બંને ફેમસ તો થઈ ગયા છે પરંતુ આ યુવકની યુવતી કોણ છે તે હજી સુધી જાણી શકાયું નથી.

આવા તો અનેક પ્રકારના વિડીયોમાં વાયરલ થતા હોય છે ક્યારેક આવા વીડિયોને કારણે એ લોકો મુસીબતમાં પણ મુકાઈ જાય છે અને આત્મહત્યા જેવું પણ પગલું ભરી લેતા હોય છે ખાસ કરીને એમએમએસ જેવા વિડિયો જ્યારે વારે થતા આવે છે ત્યારે અનેક લોકોનું જીવન બરબાદ થઈ જતું હોય છે અને એક વાત યાદ રાખવું જોઈએ કે ત્યારે પણ કોઈના અંગત વિડિયો પોસ્ટ ના કરવા જોઈએ કારણ કે તે એક સાયબર ક્રાઇમ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!