Gujarat

ચિમપાંજીની હળી કરવા ગયેલ આ યુવકને બરોબરની નાની યાદ દેવડાવી દીધી ! જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જે એવો વિડિયો વાયરલ થયો છે જે સૌ કોઈ માટે ચેતવણી સમાન છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ છીએ ફરવા ત્યારે ઘણી વાર વાંદરાઓને અથવા ચિમ્પાન્જીઓની મસ્તી કરતા હોઈએ છીએ પરંતુ આવી રીતે મસ્તી કરવી એ ક્યારેક જોખમી બની જાય છે ઘટના વાયરલ થઈ છે આ ઘટના જોઈને તમને ખબર પડી જશે કે આવી રીતે પ્રાણીઓની મસ્તી કરવી કેટલી ભારે પડી શકે છે

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો પિંજરામાં કેક થયેલા ચિમ્પાજી ની સામે ફરી કરે છે ત્યારબાદ ચિમ્પાન્જી તેને એવો સબક શીખડાવે છે કે એ છોકરાને પોતાની નાની યાદ આવી ગયા છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એ છોકરો છે અને એ કંઈક ઈશારો કરે છે તેની સામે ત્યારબાદ ડાયરેક્ટ જ મોકો જોતા જ ચિમ્પાન્જી તેનું ટીશર્ટ હાથમાં પકડી લે છે અને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે ત્યારબાદ એક ભાઈ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે છતાં પણ ચિમ્પાન્જી તેને મુક્ત નથી અને તે છોકરાનું એક પગ પકડીને તેને ઉંચો કરી લે છે અને ખૂબ જ જોરથી જકડી રાખે છે

તમે જોશો કે એક ભાઈ એ છોકરાને છોડવાનું બહુ જ પ્રયત્ન કરે છે છતાં પણ ચિમ્પાન્જી તેને છોડતો નથી અને છોકરાને પકડી રાખે છે ખરેખર આ વિડીયો કઈ જગ્યા નો છે એ તો ખ્યાલ નથી પરંતુ એ ચોક્કસ કહી શકાય કે આવી રીતે પ્રાણી સંગ્રહાલયમાં જાનવરોની મજાક મસ્તી કરવી એ આપણા જીવને જોખમી સાબિત કરી શકે છે કારણ કે એ ચિમ્પાન્જી એ યુવકને પકડીને કંઈ પણ કરી શકે છે તમને સૌ કોઈને હેરાફેરી ફિલ્મનો સીન તો યાદ જ હશે જ્યારે જોની લેવર ચિમ્પાંજીની મસ્તી કરે છે અને ત્યારબાદ જે ઘટના સર્જાય છે એ તો રમુજી હતી પરંતુ હકીકતમાં જો તમે ચિમ્પાંજીની આવી રીતે મસ્તી કરો તો તમારા જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.

આ વિડીયો દરેક લોકો માટે ચેતવણી રૂપ એટલે સમાન છે કારણ કે આ વિડીયો જોઈને તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે ક્યારે પણ કોઈ જાનવરોની આવી રીતે જાનવરોનું આવી રીતે મજાક મસ્તી ના કરવી જોઈએ. બે ઘડી ની મજા આપણા માટે જીવનભાઈ ની સજા પણ બની શકે છે કારણ કે જાનવર તો જાનવર છે આપણે તો માણસ છીએ અને માણસમાં પણ બુદ્ધિ હોય છે અને જાનવરમાં પણ ફરક એટલો હોય છે કે એ સમજદાર છે અને આપણે સમજદાર હોવા છતાં પણ આપણી બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે પછી ક્યારેક આવું પરિણામ ભોગવવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!