Gujarat

એક ની બદલે બે મગર ની સામે થયો આ યુવાન ?? બાદ મા એવુ તો શુ કર્યુ કે બન્ને મગર ભાગી ગઇ…જુઓ વિડીઓ

સોશિયલ મીડિયા ની દુનિયા એવી છે કે જ્યાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ,ત્યારે હાલમાં જ  એક યુવાનનો વિડીયો વાયરલ થયો છે, આ વીડિયો જોઈને તમે  હસવું નહીં રોકી શકો કારણકે આ વિડીયો એવો છે કે દરેક ગુજરાતીઓને એક ખાસ વસ્તુની યાદ અપાવશે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે બે ખૂંખાર મગરની સામે એક વ્યક્તિ કઈ રીતે સામે થાય છે અને એ વ્યક્તિ એવું કંઈક કરે છે કે મગર આપમેળે ભાગી જાય છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક તળાવની વચ્ચે બે મગર છે એક દારૂ પીધેલી હાલતમાં એ વ્યક્તિ એ મગર તરફ જાય છે અને એ મગરની ખૂબ જ નજીક પહોંચી જાય છે. જેઓ તે મગરની તરફ પહોંચે છે, ત્યારે તે પગથી મગરને ભગવવાનો પ્રયત્ન કરે છે અને એક જ પળમાં એ મગરો પાણીમાં ફરી ચાલી જાય છે. આ વિડીયો એક રીતે જોઈએ તો વિચારમાં પડી જઈએ કે આ ભાઈ એવું તે શું કર્યું હશે કે મગર ભાગી ગઈ છે પણ ખરેખર મગર શું કામ ભાગી ગઈ એ તો આપણે પણ ન જાણીએ.

વીડિયોના આ વીડિયોમાં લખ્યું છે કે દેશી દારૂની તાકાત કહે છે અને ખરેખર કહેવાય છે ને કે દારૂ પીધા પછી આખી દુનિયા બાટલીમાં સમાઈ જાય છે એવી જ રીતે આ ભાઈ જ્યારે દારૂ પી લીધો છે ત્યારે દારૂ પીધા પછી જાણે એ પોતાને જંગલનો રાજા સમજી રહ્યો છે અને એ જ વટ ના કારણે તે મગર સામે બાથ ભીળે છે પણ મગર સમજદાર હશે કે આ વ્યક્તિ નશામાં છે. આ વીડિયોના બેક ગ્રાઉન્ડમાં બાહુબલી થીમ સોંગ વાગે છે જે વીડિયોને ખૂબ જ રમુજી બનાવે છે.

આ વિડીયો હાલમાં instagram પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને લોકો આ વીડિયોમાં અનેક પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે કોઈ આ વીડિયોને રમુજી બનાવી રહ્યા છે તો કોઈ આ વિડીયો વિશે વિવાદ પણ કરી રહ્યા છે પરંતુ ખરેખર આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે વ્યક્તિ છે મગજની માનસિક સ્થિતિ સારી પણ ના હોય કદાચ એ જ કારણે તે આવી રીતે મગર પાસે ચાલ્યો ગયો. તેના નસીબ એટલા સારા હતા કે મગર તેના આવાથી ડરી ગઈ હશે અને પાણીમાં ચાલી ગઈ નહિતર કદાચ આ વ્યક્તિને જીવ પણ જઈ શકતા હતો.

 

View this post on Instagram

 

A post shared by Aashish Subedi (@aashish_subedi718)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!