કીર્તિદાન ગઢવી પર નાની એવી દીકરીએ રૂપિયાઓનો વરસાદ કરી દીધો! કીર્તિદાન એવું ગીત ગાયું કે લોકોની આંખમાં…જુઓ વિડીયો
આપણે જાણીએ છે કે ગુજરાતી લોક ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ કીર્તિદાન ગઢવીના જીવનમા પહેલીવાર એવી ઘટના બની કે જાણી. વાત જાણે એમ છે કે પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો.આ મહોત્સવ કીર્તિદાન ગઢવીના જીવનનો સૌથી યાદગાર અને ભવ્ય ડાયરો છે.<
તમને જાણીને નવાઈ લાગશે કે સ્ટેજ પર કીર્તિદાન ગઢવી પર રૂ.1 કરોડનો વરસાદ થયો હતો. કીર્તિદાન ગઢવી પર પૈસા ઉડ્યા હોય એવું આ પહેલીવાર નથી કારણ કે અનેક વાર કીર્તિદાન ગઢવી પર રૂપિયા અને ડોલરનો વરસાદ થયો છે પણ પાલનપુરમાં એક વ્યક્તિએ કીર્તિદાન ગઢવી પર ચાંદીના અને સોનાના સિક્કાનો વરસાદ થયો હતો.
આ ડાયરામાં જ કીર્તિદાન ગઢવીએ લાડલી સોન્ગ ગાયું હતું અને આ દરમિયાન જ એક નાની ઢીંગલી એ કીર્તિદાન પર પૈસા ઉડાવ્યા હતા. ખરેખર આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે. આપણે જાણીએ છે કે કીર્તિદાન ગઢવીએ લાડલી સોંગ દ્વારા જ લોકપ્રિયતા મેળવી છે.
ખરેખર આ સોંગ ખૂબ જ લોકપ્રિય છે અને આ સોંગ સાંભળતા જ ગમે તેની આંખોમાં આંસુઓ આવી જાય.
આ લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ જમાવટ કરી હતી.જલારામ માનવ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત રઘુવંશી પરિવાર તરફથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.10, 20, 50, 100 સહિતની નોટોનો વરસાદ થયો હતો. આમ 1 કરોડ રૂપિયા લોકડાયરામાં ઉડ્યા હતા તેમજ ઈતિહાસમાં પહેલીવાર હશે જ્યારે લોકડાયરામાં કોઈએ આ રીતે સોના-ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો છે.