21 વાર ચાકું ના ઘા ઝીકી સાહીલે સાક્ષીની કરપીણ હત્યા કરી નાખી ! હત્યા નુ કારણ જાણી ધૃજી જશો….
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમને જાણીને આઘાત લાગશે કે 21 વાર ચાકું ના ઘા ઝીકી સાહીલે સાક્ષીની કરપીણ હત્યા કરી નાખી ! હત્યા નુ કારણ જાણીને તમે પણ ધૃજી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ દાયક છે. આપણે જાણીએ છે કે ગુજરાતમાં ધોળે દિવસે ગ્રીષ્માની હત્યા ફેનીલ નામના યુવાને કરી હતી. આ વો જ એક બનાવ દિલ્હીમાં બન્યો છે.
સાહિલ નામના યુવાને 16 વર્ષની સગીર વયની સાક્ષીની કરપીણ હત્યા કરી નાંખી. સાક્ષી જ્યારે પોતાની ફ્રેંડની બર્થ ડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે જ સાહિલે તેના પર હુમલો કરીને એકી સાથે ચાકુના 20 ઘા માર્યા. સાક્ષી મરી ગઈ હોવા છતાં પણ સાહિલ તેના મૃતદેહ પર પથ્થર ના ઘા માર્યા. વિચાર કરો કે આ યુવાન રાક્ષસ કરતાં પણ કેટલો હેવાન બનીયો હશે.
જે રીતે ફેનિલે પ્રેમ સંબંધ બાબતે હત્યા કરી હતી એવી જ રીતે આ યુવાને પણ માત્ર એક એવા કારણે હત્યા કરી નાંખી તમારું કાળજું કંપી જશે. આ ઘટના અંગે નવ ભારત ટાઈમ્સ દ્વારા જાણવા મળ્યું છે કે સાહિલ અને સાક્ષી વચ્ચે પ્રેમસબંધ હતો. કોઈકારણસર બંને વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. રવિવારે સાંજના સમયમાં સાક્ષી તેની બહેનપણીના ભાઈની બર્થ ડે પાર્ટીમાં જઈ રહી હતી.
આ દરમિયાન જ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારની એક ગલીમાં સાહિલે તેને રોકી હતી અને બંન્ને વચ્ચે બોલાચાલી થઈ અને અચાનક જ સાહિલે ચાકું કાઢીને સાક્ષી પર હુમલો કર્યો. આ હત્યા ની ઘટના દરમિયાન અનેક લોકો હાજર હોવા છતાં દીકરીનો જીવ બચાવવા આગળના આવ્યું. આ ઘટના સીસી ટીવીમાં કેદ થઈ છે. ખરેખર
બંને વચ્ચે બોલાચાલી થયા બાદ સાહિલે અચાનક ચાકુ કાઢીને ઉપરાછાપરી 20 ઘા કરી દીધા હતા. એટલું જ નહીં, તેણે મોટા પથ્થર પણ માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ હત્યા જાહેરમાં થઇ હતી અને સાહિલ યુવતીને ચાકુ વડે મારી રહ્યો હોવા છતાં આસપાસથી લોકો પસાર થતા રહ્યા પરંતુ બચાવવા માટે આવ્યા ન હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે છતાં પણ તેને કોઈપણ જાતનો પછતાવો નથી.