ભારે કરી ! શાળા ના બાળકો નમાજ પઢાવી ઈદ ની ઉજવણી કરાઈ ???? જાણો શુ છે આક્ષેપો અને જુઓ વિડીઓ
બકરી ઈદ ના તહેવાર બાદ સોશિમીડિયામાં social media અનેક એવા વિડીયો વાયરલ થઈ રહ્યાં છે, જે ખૂબ જ વિવાદિત છે. ગુજરાત સમાચારમાં અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, મહેસાણાની Mahesana કિંગ્સ કિંગડમ સ્કૂલમાં બકરી ઇદની Bakari Eid હિન્દ ઉજવણીના આક્ષેપ અંગે હિન્દુ સમાજ અને હિન્દૂ સંગઠનોએ આજે સ્કૂલમાં ઘુસી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો કારણ કે હિન્દૂ બાળકો અભ્યાસ કરે છે.
મહેસાણાની કિંગ્સ કિંગડમ સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો આજે કિંગ્સ કિંગડમ સ્કૂલે પહોંચી
જયશ્રી રામની ધૂન પણ બોલાવી હતી. સંગઠન રોષે ભરાતા પોલીસ (police) પણ ઘટનાસ્થળે પહોંચી હતી.આવો જ એક બનાવ મુન્દ્રાની ખાનગી શાળાનો સામે આવ્યો છે. આ બનાવમાં જાણવા મળ્યું હતું કે, હિન્દૂ બાળકોને નમાઝ પઢાવવામાં આક્ષેપ બાદ વિવાદ વકર્યો છે.
શાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાળકોને વિવિધ ધર્મની ઉજવણી (religion Celebration) સંદર્ભે સમાજ માટે આવા પ્રોગ્રામ કરવામાં આવે છે.
Mehsana ની સ્કૂલે બાળકો પાસે બકરી ઇદની ઉજવણી કરાવ્યાનો આક્ષેપ, વિરોધ બાદ માંગી માફી#Mehsana #Viralvideo #GSTV #GSTVNEWS #Gujaratinews pic.twitter.com/F7wMg1Nlev
— GSTV (@GSTV_NEWS) June 30, 2023
સ્કુલના મેનેજમેન્ટે માફી માંગી છે. સ્કુલના પ્રિન્સીપાલ પ્રીતિ વાસવાણીએ ખુલાસો કરી માફી માંગી છે. સૌથી ખાસ વાત એ છે કે, આ બનાવના પગલે હિન્દૂ બાળકોને નમાઝ પઢાવાના આક્ષેપ મામલે DDOએ તપાસના આદેશ આપ્યા છે. ખરેખર આ બનાવ ખૂબ જ ગંભીર છે કારણ કે ધર્મ પરિવર્તન અને બ્રેઇન વોસ કરવાને કારણે આ ઘટના ચેતવણી સમાન છે. હાલાં આ બનાવ અંગે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
મુન્દ્રાની સ્કૂલે બાળકો પાસે બકરી ઇદની ઉજવણી કરાવ્યાનો આક્ષેપ, DDOએ આપ્યા તપાસના આદેશ#GSTV #GSTVNEWS #Gujaratinews #Kutch pic.twitter.com/bQz8Ta28Qo
— GSTV (@GSTV_NEWS) June 30, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.