Viral video

ગુજરાતીઓ વિદેશમાં પણ ” ડાકોરના ઠાકોર ” ના તાલે એવા ગરબા રમ્યા કે તમે જોતાં જ રહી જશો, જુઓ વિડીયો

આજે દેશના દરેક ખૂણે ખૂણે ગુજરાતીઓ (Gujarati) વસે છે, ગુજરાતીઓ પરંપરા અને સંસ્કૃતિને પણ સાથે સાચવીને રાખી છે. ગુજરાતીમાં કહેવત છે કે, ” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત (Gujarat) ” ખરેખર આ વાત સો ટકા સાચી છે, આજે દરેક દેશોમાં ગુજરાતીઓનું પ્રભુત્વ છે. ગુજરાતીની ઓળખ થેપલા અને ગરબાથી (Garaba) વધુ થાય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં (Viral Video)જોઈ શકશો કે લોકો ગરબે ઘૂમી રહ્યા છે.

તમામ ગુજરાતીઓ Windsor riverfront ખાતે ” ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ” સોંગ સાથે ગરબે ઘૂમી રહ્યાં છે. આ દ્રશ્ય જોઈને તમને એ તો સમજાઈ જશે કે, ગુજરાતીઓને ગરબા રમવા માટે માત્ર ગુજરાતની ધરતી જ વ્હાલી નથી લાગતી પરંતુ જ્યાં જ્યાં ગુજરાતીઓનો પગ પળે ત્યાં દરેક સ્થાન ગુજરાતીઓ માટે ગુજરાત બની જાય છે.

હાલમાં વાયરલ થયેલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, હજારોની સંખ્યામાં ગુજરાતીઓ ગરબે ઝૂમી રહ્યા છે અને વિચાર કરો કે જો વિદેશની ધરતી પર આપણે આ રીતે ગરબા રમી શકતા હોય તો પછી આપણું વિશ્વમાં ( world ) પ્રભુત્વ કેટલું? ખરેખર આ વીડિયો દરેક ગુજરાતીઓ માટે ગૌરવશાળી છે કારણ કે અમદાવાદના રિવરફ્રન્ટ ( Ahemdabad Riverfront) ગરબા રમવા અને Windsor riverfront પર રમવા એ જમીન આસમાનનો ફરક છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!