Viral video

ટીચરને મનાવવા માટે બાળકે એવો ક્યૂટ અંદાજ અપનાવ્યો કે જોઈને તમે કેશો ‘કેટલો કયુટ…જુઓ વિડીયો

આ જગતમાં બધું જ ફરીથી મળી શકે પરંતુ ખોવાયેલું બાળપણ ક્યારેય નથી મળતું. બાળપણના દિવસો ખરેખર યાદગાર હતા અને આજે પણ જ્યારે કોઈ બાળકને જોઈએ છે, ત્યારે આપણે પણ એમ કહીએ છીએ કે ચાલ ફરી હું મારા બાળપણમાં પાછો ચાલ્યો જાવ. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઈને તમે કહેશો કે કાશ ફરી એકવાર બાળક બની જાવ અને મને પણ આવી જ સ્કૂલ મળે અને આવા ટીચર મળે.
આપણે જાણીએ છીએ કે નાના બાળક પણ ખૂબ જ ક્યૂટ હોય છે. આવો જ એક વિડીયો અમે આપનાં માટે લઈને આવ્યા છીએ.

આ વીડિયો જોઇને તમે એ જરૂરથી કહેશો કે, મારા બાળપણમાં કેમ આવી શાળા ન હતી? કાશ મને પણ આવા જ ટીચર મળ્યા હોત. વાત જાણે એમ છે કે, ટીચરને મનાવવા માટે બાળકે એવો ક્યૂટ અંદાજ અપનાવ્યો કે બસ આ ક્યૂટનેસને તમે જોતા જ રહી જશો. આ વિડીયો અંગે વધુ વિગતો જાણીએ તો સોશિયલ મીડિયામાં એક ટીચર અને નાના એવા બાળકનો.વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તને જોઈ શકો છો કે, ટીચર નાના બાળકનાં તોફાનથી ગુસ્સે થઈ જાય છે અને નાનો એવો બાળક પોતાના ટીચરને માનવવાનો પ્રયત્ન કરે છે.

જો કોઈ આવી રીતે મનાવે તો કોઈપણ વ્યક્તિને રિસાવવું ગમે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે બાળક પોતાના ટીચરને કહે છે કે, તે હવે તોફાન નહી કરે પરંતુ ટીચર તેની એક પણ વાત માનતા નથી અને બાળક પણ ગમે તેમ કરીને ટીચરને મનાવવાનો પ્રયત્ન કરે છે. ટીચર કહે છે કે તું નાં પાડે છે છતાં પણ તું તોફાન કરે છે, હું તારાથી નારાજ છું. બાળક પણ હાર માનતો નથી અને કહે છે કે હું નહિ કરું અને આખરે ટીચર તેને પ્રોમિસ આપવાનું કહ્યું હતું અને આખરે બાળક ટીચરને ભેટી પડે છે અને ત્યારબાદ બાળક ક્યૂટ અંદાજમાં ટીચરને બંને ગાલ પર કિસ આપે છે. ખરેખર આ વીડિયો ખૂબ જ ક્યુટ છે અને આ જોઈને તમને તમારું બાળપણ યાદ આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!