આ બાળકો પણ ગજબ હો બાકી!! ભણવા વિશે બાળકે કહ્યું “આપડે કોઈ ભણવાની… વિડીયો જોઈ તમને પણ હસવું આવશે
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે હાલમાં જ એક ખૂબ જ રમુજી વિડીયો વાયરલ (funny video viral )થઈ રહ્યો છે આ વીડિયો જોઈને તમે તમારો હસવું નહીં શકો કારણ કે અત્યાર સુધી તમે ઘણા બાળકના વિડીયો જોયા હશે અમે તમે આજે પરંતુ આજે અમે તમને એક એવા બાળકને વિડીયો દેખાડીશું જેને જોઈને તમે પણ કહેશો કે આ બાળક પણ આપણા વડાપ્રધાન સાહેબ (prime minister )બનશે. વિડિયો ખૂબ જ રમુજી છે અને આ વીડિયોની વિશે માહિતી આપીએ.
આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. તમે આ વીડિયોમાં જોઈ શકશો કે એક ગામડાનો છોકરો ( village boy )પોતાની ગામઠી ભાષામાં બોલે છે કે, આપણને કાંઈ ભણવામાં (study )સળ સે નઈ, માસ્તરને (teacher )સળ હોઈ તો ભણાવે, સોંપડા પલળતા હોય તો ભલે પલળી જાય, માસ્તરને ભણાવવામાં સળ હોય તો ભણાવે! જય ભારત…જય હિન્દ! આ વિડીયોના કેપશનમાં લખ્યું છે કે, આ મોદી બને!
ખરેખર આ બાળક જે રીતે બોલી રહ્યો છે, એ સાંભળીને તમને વારંવાર હસવું આવશે કારણ કે આ બાળકની બોલવાની (boy speech ) અદા જ એવી છે કે, આપણે પણ ક્યારેક આવુ જ કર્યું હશે. આમ પણ દરેક બાળકને ભણવા જવામાં ખૂબ જ આળસ આવતી હોય છે પરંતુ હકીકતમાં ભણતર જ જીવનમાં કામે લાગે છે અને આજના સમયમાં ભણતરની સાથે ગણતર જરૂરી છે.
જીવનમાં સંસ્કારો (life lassion ) અને ભણતરની સાથે ગણતર હોય તો તમારું જીવન ઉજ્જવળ બની જાય છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે બાળકને એવું લાગે છે કે સાહેબને ભણાવવાનો શોખ છે તો એ ભણાવે બાકી આપણને ભણવું નથી! ખરેખર આ વાત તદ્દન ખોટી છે, હાસ્યાસ્પદ ( comedy way )તરીકે આ વાત સારી લાગે પણ હકીકતમાં તો ભણતર દરેક બાળકોએ લેવું જ જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.