Gujarat

આ બાળકે તો કમાલ કરી! નાના હાથે એવું મોટું કામ કર્યું કે વિડીયો જોઈને વખાણ કરતા નહીં થાકો! જુઓ વિડીયો….

નાના બાળકોને ભગવાનનું ( god) રૂપ ગણવામાં આવે છે, તેમની માસૂમિયત જોઈને સૌ કોઈને તેમના સાથે પ્રેમ થઈ જાય અને એક જ પળમાં લાગણી પણ બંધાઈ જાય. હાલમાં જ એક અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો (video) જોઈને તમેં પણ ખુશ થઈ જશો. અત્યાર સુધી તો તમે નાના બાળકોને નખરા કરતા અને વાતો કરતા જોયા હશે પરંતુ આ નાનું બાળક (kids) તો ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યું છે.

આ બાળક તો હજુ બોલતા પણ નથી શીખ્યું, ત્યાં તો એવું સરસ કામ કરી રહ્યું છે કે મોટા લોકોને પણ શરમાવવું જોઇએ. આજે જે રીતે કોઈપણ મોટા બાળકને આપણે કંઈપણ કામ ચીંધીએ તો તે ના પાડી દે છે પરંતુ કહેવાય છે ને કે જેવું વાવો તેવું લણો. બાળક પણ એ છોડ સમાન છે અને તમે તેનું જેવું જતન કરશો અને બાળપણથી જ તેમને સારા સંસ્કારો અને શીખ આપશો તો તમારું બાળક પણ ખૂબ જ હોશિયાર (smartness) બનશે.

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે નાનું એવું બાળક રસોડામાંથી રોટલી લઈને આવે છે. તેમાં હાથની હથેળી કરતા પણ થાળી મોટી હોવા છતાં તે ધીરે ધીરે ડગલીઓ ભરીને બાળક રોટલી લઈને આવે છે અને રોટલી આપ્યાં બાદ તે થાળી મુકવા પણ જાય છે. આ વીડિયો (viral video) જોઈને તમને સમજાય જશે કે આ બાળક કેટલું સમજદાર છે. બાળકની શ્રેષ્ટ પરવરીશ શ્રેય માત્ર માતા પિતાને જ ફાળે જાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!