ખેડુત નુ મગજ વૈજ્ઞાનિક થી વધુ કામ કરે?? ખેતર મા એવો જુગાડ કર્યો કે વિડીઓ જોઈ વિચાર મા પડી જશો
મીડિયામાં આજે અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એક ખૂબ જ એવો સુંદર મજાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આ વિડીયો જોઈને તમને તમારા જુના દેશો તો યાદ આવી જ જશે પરંતુ તમને એ પણ સમજાઈ જશે કે આજે સમય કેટલો બદલાઈ ગયો છે કે જે પહેલા હતું એ આજે મોર્ડન બની ગયું છે.
પણ ડિજિટલ ખરેખર આ વિડીયો દરેક ખેડૂતો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને આજની યુવા પેઢીઓ માટે પણ એક નવીનતમ વિચારની એક પ્રેરણા આપશે.આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખેતરમાં એક ચાડિયો તો ઉભો જ હોય છે અને આ ચાડિયો આપણા સૌ કોઈના હૃદય સાથે જોડાયેલું છે ચાડિયા સાથે આપણે કેટ કેટલી યાદો જોડાયેલી છે.
ચાડિયો એટલે રાખવામાં આવે છે કે ખેતરની આસપાસ જેના જ ઉગાવવામાં આવી હોય છે તેની પાસે કોઈ પશુ પક્ષીઓ આવે નહીં અને આપણે જાણીએ છીએ કે ચાવીઓ હોવા છતાં પણ કોઈકને કોઈક તો પશુ પક્ષી આવી જ જાય છે પરંતુ હાલમાં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે
આ ચાળીયો એ આજના યુગનો ચાલ્યો છે અને આ ચાળીયા માં એક વ્યક્તિએ પોતાનો મગજનો એટલો ઉપયોગ કર્યો છે કે પશુ પક્ષીઓ તો શું પણ માણસ પણ તેની બાજુમાં ફરકવાની કોશિશ ના કરે. ખરેખર આ દેશી જુગારને એક મોર્ડન ટેકનિક તરીકે લોકો જોઈ રહ્યા છે અને ખરેખર આ વાત સાચી જ છે જે વ્યક્તિ પણ આચાર્ય બનાવ્યું છે તેને પોતાની બુદ્ધિનો ખુબ જ સારો સદુપયોગ કર્યો છે અને આ ચાળીયાને જોઈને એ તો આપણે સૌને ખ્યાલ આવી જાય કે આ ચાડિયાનું ચહેરો મને કેરેક્ટરનો છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો અને ખેડૂતના આ વિચાર ના સૌ કોઈ વખાણ થઈ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.