1997 માં કાંઈક આવી રીતે લોકો રમતા ગરબે!! ગરબા સ્ટેપ એવા કે અત્યારના લોકો ના કરી શકે.. જુઓ ગરબાનો આ જૂનો વિડીયો
ગુજરાતી ગુજરાતી અને ગરબા એટલે એક સિક્કાની બે બાજુ અને આમ પણ આપણે ત્યાં કહેવાય છે ને કે ગુજરાતની ઓળખ તો માત્ર ગરબા થકી જ થઈ શકે છે. ગરબા તો ગુજરાતીઓનું હૃદય છે અને કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે દરેક લોકો ગરબા અવશ્યપણે હોય છે.
આજે અમે આપને એક એવા ગરબા દેખાડીશું જે જોઈને તમને તમારા જુના દેશો જરૂર યાદ આવી જશે આજની યુવા પેઢી જ્યારે મોર્ડન ગરબા રમતા થઈ ગયા છે નવા નવા સ્ટેપમાં ત્યારે આ ગરબા નો વિડીયો દરેક યુવા પેઢીઓને ફરીથી એ આપણા પરંપરાગત ગરબાઓ રમવા તરફ દોરી જશે.
વીડિયોમાં તમે જોઈ શકશો કે શેરી ગરબામાં લોકો જુના ગરબાના તાલે ડાંડિયારાસ રમે રહ્યા છે અને લોકોને તમે પહેરવેશ પણ જઈ શકો છો કે દરેક લોકોએ માત્ર સામાન્ય કપડા જ પહેર્યા છે છતાં પણ દરેક લોકોની અંદર ઉત્સાહ એવો જ છે જેઓ આજના યુવા પેઢીમાં ગરબા રમતી વખતે હોય છે.
માત્ર પહેરવેશ અને ગરબાના તાલ બદલાયા છે પરંતુ દરેક ફક્ત જોની આસ્થા અને શ્રદ્ધા તો આજે પણ એવી ને એવી જ છે.ગરબાની કોઈપણ વ્યાખ્યા ના કરી શકાય કારણ કે ગરબા એ આપણી સાથે જોડાયેલી આસ્થા અને એક માની આરાધના નું એક માર્ગ છે. દિવસ સૌ કોઈ લોકો તન મન અને ધનથી માની આરાધના કરે છે અને સાથે સાથ ગરબા જુએ છે અને આ ગરબામાં નવે નવ જોગણીઓ કોઈના કોઈ સ્વરૂપે આપણી સાથે પણ ગરબા આશિક પણે રમે છે.
સોશિયલ મીડિયામાં જ્યારે આ જુનો ગરબાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમારા જુના દિવસોને ફરી યાદ કરજો અને આ વિડીયો તમારા મિત્ર સાથે પણ જરૂરથી શેર કરજો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.