Health

શું નાની ઉંમરમાં તમારા પણ વાળ સફેદ થવા લાગ્યા છે?? તો એક વખત અજમાવી જુઓ આ નુસખો જે વાળ કરી દેશે કાળાભમ્મર જેવા

શું નાની જ ઉંમરમાં તમારા વાળ સફેદ થઇ ગયા છે? જો નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે તો અનેક લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અનેક પ્રકારની સારવાર પણ કરાવે છે.આજના સમયમાં લોકો પોતાના વાળને કાળા કરવા માટે વિવિધ ઘરગથ્થુ ઉપાયો પણ અજમાવતા હોય છે.

તો ચાલો જાણીએ આવા જ એક ઘરેલું ઉપાય વિશે જે તમારા વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરશે. ઘરેલુ ઉપચાર પર અને કોઈ પુષ્ટિ નથી કરતા પંરતુ યોગ્ય સ્ત્રોત દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે, જેના દ્વારા અમે આપને આ માહિતી શેર કરી છે.

હેર માસ્ક બનાવવા માટેની સામગ્રી : 1 ચમચી મેથી : 1 ચમચી અજમા , 3 ચમચી છીણેલું બીટરૂટ. એક મુઠ્ઠી લીમડાના પાન અને નાળિયેર તેલ
આ માસ્ક બનાવવા માટે, સૌપ્રથમ એક મોટા વાસણમાં બધી સામગ્રી (નાળિયેર તેલ સિવાય) લો અને પછી તેમાં પાણી ઉમેરો અને તેને ગેસ પર 10 મિનિટ માટે ઉકળવા દો. પાણી અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવું જોઈએ.

ત્યાર બાદ આ બધી વસ્તુઓને પાણીની સાથે મિક્સરમાં નાખીને પીસી લો. હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢીને તેમાં નેઇલ ઓઈલ લગાવો અને તેને મૂળથી લઈને વાળના છેડા સુધી સારી રીતે લગાવો અને છોડી દો. તે સુકાઈ જાય પછી વાળને સારી રીતે ધોઈને સાફ કરી લો.

આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવવાથી તમને અસર દેખાવા લાગશે. વાળ કુદરતી રીતે કાળા થઈ જશે અને ખરતા પણ બંધ થઈ શકે છે. આ ઘરેલુ ઉપચાર પહેલા વાળના નિષ્ણાતની સલાહ અચૂકપણે લેવી જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!