ઓલ્ડ ઈઝ ગોલ્ડ ! 2000 ની સાલ મા ફોર્મલ કપડા મા ઇનશર્ટ કરી આવી રીતે ડાંડીયા રમતા…. જુઓ વિડીઓ મોજ પડી જશે…
આપણે ત્યાં કહેવત છે કે, ઓલ્ડ ઈઝ ગોલ્ડ ! હાલમાં એક તરફ નવરાત્રીનો માહોલ ચાલુ છે, ત્યારે સોશિયલ મીડિયા પર ગરબાના વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આપણે જાણીએ છે કે,વરસો પહેલા ગરબા રમવાની રીતભાત અલગ હતી હાલમાં જ સોશિયલ મીડિયા પર વર્ષ 2000 ની સાલનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં જોઈ શકો છો કે, યુવાનો ફોર્મલ કપડા મા ઇનશર્ટ કરી આવી રીતે ડાંડીયા રમી રહ્યાં છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગરબા તો ગુજરાતીઓનું હૃદય છે અને કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે દરેક લોકો ગરબા અવશ્યપણે હોય છે. સમયની સાથે ગરબાનું રૂપ બદલાયું છે, ગરબા આજે મોર્ડન સ્ટેપમાં રમાઈ છે અને પહેલા લોકો હાથતાળી ગરબા અને દાંડિયાથી રમતા. પહેલા ન તો રોશની હતી કે પાર્ટી પ્લોટ માત્રશેરી વચ્ચે આવેલ ગરબી ચોકમાં જ ગરબા રમાતા.
આ વિડીયો જોઈને તમારા જુના દિવસો જરૂર યાદ આવી જશે આજની યુવા પેઢી જ્યારે મોર્ડન ગરબા રમતા થઈ ગયા છે નવા નવા સ્ટેપમાં ત્યારે આ ગરબા નો વિડીયો દરેક યુવા પેઢીઓને ફરીથી એ આપણા પરંપરાગત ગરબાઓ રમવા તરફ દોરી જશે.વીડિયોમાં તમે જોઈ શકશો કે શેરી ગરબામાં લોકો જુના ગરબાના તાલે ડાંડિયારાસ રમે રહ્યા છે અને લોકોને તમે પહેરવેશ પણ જઈ શકો છો કે દરેક લોકોએ માત્ર સામાન્ય કપડા જ પહેર્યા છે છતાં પણ દરેક લોકોની અંદર ઉત્સાહ એવો જ છે જેઓ આજના યુવા પેઢીમાં ગરબા રમતી વખતે હોય છે.
માત્ર પહેરવેશ અને ગરબાના તાલ બદલાયા છે પરંતુ દરેક ફક્ત જોની આસ્થા અને શ્રદ્ધા તો આજે પણ એવી ને એવી જ છે.ગરબાની કોઈપણ વ્યાખ્યા ના કરી શકાય કારણ કે ગરબા એ આપણી સાથે જોડાયેલી આસ્થા અને એક માની આરાધના નું એક માર્ગ છે. દિવસ સૌ કોઈ લોકો તન મન અને ધનથી માની આરાધના કરે છે અને સાથે સાથ ગરબા જુએ છે. સોશિયલ મીડિયામાં જ્યારે આ જુનો ગરબાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમારા જુના દિવસોને ફરી યાદ કરજો અને આ વિડીયો તમારા મિત્ર સાથે પણ જરૂરથી શેર કરજો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.