ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર સાગરદાન ગઢવી આ આલીશાન કાર ખરીદી, જુઓ વિડીયો….
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર સાગરદાન ગઢવીએ સોનલ બીજના શુભ દિવસે ફોરચ્યુનર કાર ખરીદી છે. આ ખુશ ખબર તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને જણાવી. સૌ કોઈ ચાહકોએ સાગરદાન ગઢવી ને શુભકામનાઓ પાઠવી છે.
સાગરદાન ગઢવી હાલમાં સફળતાના શિખરે પહોંચી રહ્યા છે, જેનું આ પરિણામ છે. તેમના ભજનો અને ગીતો દ્વારા તેમણે ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. તેમનું ‘હું મુક્તિનો ચાહક છું’ ભજન ખૂબ જ લોકપ્રિય છે. આ ભજનને યુટ્યુબ પર કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.
સાગરદાન ગઢવી એ શૂન્ય માથી સર્જન કર્યું છે. તેમને અનેક આલ્બમ સોંગ પણ ગાયેલા છે અને લોક ડાયરામાં પણ પોતાની ઓળખ બનાવીને ગુજરાતીઓના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સાગરદાન ગઢવીની ગાયકીમાં અનોખો સ્વર અને ભાવ છે. તેમની ગાયકી લોકોના હૃદયને સ્પર્શી જાય છે.
સાગરદાન ગઢવી નવા ટ્રેન્ડ સાથે પોતાને અપડેટ કરવા માટે તૈયાર છે. તેઓ નવા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાના ગીતો અને ભજનોને લોકો સુધી પહોંચાડે છે.
સાગરદાન ગઢવી એ પોતાની લકઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલમાં ફોર્ચ્યુનર કારને એડ કરી છે તમને જણાવી દઈએ કે , આ કારની બજાર કિંમત ૩૧ લાખથી ૫૧ લાખ રૂપિયા છે. સાગર દાન ગઢવી બ્લેક કલરની ફોરચ્યુનર કાર લીધી છે અને આ કારની રીલ તેમને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
