“2024 નું વર્ષ ખતરનાક છે…” જુઓ વિડીઓ બાપુ એ શુ કીધુ 2024 ના વર્ષ માટે….
હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો વર્ષ 2024 કેવું રહેશે તેની ભવિષ્યવાણીનો છે. વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક બાપુએ વર્ષ 2024ને લઇને એક વાત કહી છે, તેમની આ વાણીના કારણે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આપણે જાણીએ છે કે, ગુજરાત સહિત દેશ વિદેશના અનેક મહાન લોકોએ આવનારા વર્ષો માટેની ભવિષ્યવાણીઓ કરી ચુક્યા છે, જેમાં ઘણા લોકોની વાણીઓ સાચી પણ પડી છે. હાલમાં જે બાપૂએ ભવિષ્યવાણી કરી છે તે બાપુ વિષે કોઈ માહિતી નથી મળી.
આ વિડીયો અંગે અમે કોઈપણ પ્રકારની પુષ્ટિ નથી કરતા પરંતુ અમે આપને જણાવીએ કે બાપુએ વર્ષ 2024 અંગે શું વાત કરી છે. તમે વિડીયોમાં જોઈ શકશો કે, બાપુ કહે છે કે, હું મારા અંતરમનની વાત કહું છું, આ કોઈની કીધેલ નથી, વાંચેલી નથી કે કહેલી નથી. હું મારા અંતરની વાત કહું છું કે વર્ષ 2024ની સાલ ખતરનાક, ખતરનાક, ખતરનાકને અતિ ખતરનાક રેશે, સંભાળ જો. હું મારા હ્નદયની વાત કહું છું, મારા અંતરની વાત કહું છું કે વર્ષ 2024 ભયાનક, અતિ ભયાનક રેશે, સંભાળ જો. ૐ નમઃ શિવાય.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે તેમજ સૌથી ખાસ વાત એ છે કે, દરેક લોકો બાપુની આ વાણી પર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, સૌથી ખાસ અને ચોંકાવનારી વાત એ છે કે આ બાપુએ માત્ર એટલું જ કહ્યું છે કે વર્ષ 2024 લોકો માટે ખતરનાક અને અતિ ભયાનક રહેશે, જેથી દરેક વ્યક્તિએ સંભાળ રાખવી જરૂરી છે, વર્ષ 2024માં શું આફત આવશે તે અંગે કોઈ વાત નથી કરી, હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી રહ્યો છે, અને સૌ કોઈ લોકો બાપુની વાત પર પોતાના મંતવ્યો પણ જણાવી રહ્યા છે, નીચે આપેલ વિડીયો દ્વારા તમે બાપુની સંપૂર્ણ વણાઈ સાંભળી શકશો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
