આવનારી સરકારી ભરતીને લઈને આ નાના એવા ગુજરાતી ટેણીયાએ યુવાનોને એવું મોટિવેશન આપ્યું કે વિડીયો જોઈ તમે “વાહ વાહ..જુઓ વિડીયો
સરકારી નોકરીની તૈયારીઓ કરતા લોકો માટે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો તમને જીવનની એક સૌથી ખાસ વાત શીખવશે કે જીવનમાં સપના પુરા કરવા માટે શું જરૂરી છે. આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે અનેક લોકો સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, પરંતુ છતાં પણ ક્યારેક નિષ્ફ્ળતાનો સામનો કરવો પડે છે. જે લોકો નિરાશ થઇ જાય છે અને જેમને નિષ્ફ્ળતાનો ડર લાગતો હોય તેવા લોકો એ તો આ વિડીયો ખાસ જોવો જ જોઈએ.
ગુજરાતલાઈવ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક બાળકનો વિડીયો વાયરલ થયો છે. આ બાળક સરકારી નોકરીની તૈયારીઓ કરનારને એક સ્કારાત્મક સંદેશ આપ્યો છે. આ વાત દરેક લોકોએ પોતાના જીવનમાં ઉતારવા જેવી છે. ખરેખર નાના મોઢે મોટી વાત કરી છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ નાના બાળકે એવી તે શું વાત કરી છે કે, સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયુવેગે પ્રસરી રહ્યો છે.
આ નાનો બાળક સરકારી નોકરીની તૈયારી કરનાર સૌ લોકોને કહે છે કે, હોંશલો બૂલંદ રાખો, મનમાં તાકાત રાખો, મનમાં સંકલ્પ રાખો, કશુંક અશક્ય નથી, જરૂર છે ઈચ્છા શક્તિની, મનોબળથી દોડો, શાને ગભરાવ છો? ફતેહ તમારી છે. ખરેખર હાલમાં આ એવા બાળકની વાત સોશિયલ મીડિયામાં ખુબ જ વખાણવામાં આવી રહી છે. આ બાળક જે પણ બોલ્યો છે, તે સો ટકા સાચું છે.
જીવનમાં સંકલ્પ, મનોબળ અને ઈચ્છા રાખશો તો તમે ગમે તે કાર્યને શક્ય બનાવી શકશો બસ તમારું મન તાકાતવર હોવું જોઈએ અને તમારી ઈચ્છાઓને પુરી કરવા માટે મન તમારૂ દોડવું જોઈએ, જો તમે ગભરાશો નહીં અને હોંશલો બુંલદ રાખશો તો તમારી ફતેહ નક્કી છે, જો તમારો કોઈ મિત્ર પણ સરકારી નોકરીની તૈયારી કરતો હોય તો આ બ્લોગ તેને જરૂરથી શેર કરજો,
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.