Gujarat

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! આ તારીખ ની અસહ્ય ગરમી સહન કરવા તૈયાર થઈ જજો…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ઠંડીનું જોર ઘટી ગ્યું છે પરંતુ હવે ટૂંક જ સમયમાં ભારે ગરમી પડશે કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! આ તારીખ ની અસહ્ય ગરમી સહન કરવા તૈયાર થઈ જજો. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.

હવામાન વિભાગની આગાહી મુજબ, ફેબ્રુઆરી 15થી તાપમાન વધવાની શક્યતા છે. તો તૈયાર થાવ કેમકે આવનારા દિવસોમાં ગરમીએ જોર પકડશે! પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ફેબ્રુઆરી 19-22 દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ તડકાની તીવ્રતા જણાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

માર્ચ મહિનાથી તો ગરમી વધુ આક્રમક બનશે. 40 ડિગ્રી સુધી તાપમાન વધતાં લૂ લાગવાની પણ શક્યતા છે.
એપ્રિલ અને મે મહિનામાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. એપ્રિલ 20થી તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે મે 11થી કાળઝાળ ગરમી પડવાની આગાહી છે.

આગામી દિવસોમાં આવનારી ગરમીને ધ્યાનમાં રાખીને આજથી જ તૈયારી કરવી જરૂરી છે. પાણીનો બચાવ કરવો અને તકેદારી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂર્યપ્રકાશથી બચવા માટે છત્રી અને સનસ્ક્રીનનો ઉપયોગ કરો. ઠંડી પીણા પીવો અને ઢીલાં અને સુતરાઉં કપડાં પહેરો. બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!