Gujarat

રડાવી દે તેવો કિસ્સો!મહિલાએ બે ફૂલ જેવા દીકરાને સાથે કૂવાના ખાબકીને, મોતને વ્હાલું કર્યું….પૂરી ઘટના જાણી રડી પડશો

ગુજરાતમાં દિવસે ને દિવસે અનેક દુઃખદ ઘટનાઓ સામે આવતી હોય છે, હાલમાં જ એક હૈયું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. વીટીવી ના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે, પંચમહાલના કોટડા ગામે એક મહિલા એ પોતાના બે ફૂલ જેવા દીકરા સાથે કૂવામાં ખાબકી આત્મહત્યા કરેલ. આ દુઃખદ ઘટનામાં બન્ને સંતાનો સહિત માતાનું પણ દુઃખદ નિધન થયું છે. આ ઘટનાથી કોટડા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે તેમજ પરિવારમાં પણ દુઃખદ માહોલ છવાઇ ગયો છે.

આ મહિલાની એવી તે શું મજબૂરી રહી હશે કે, તેણે પોતાના નાના એવા બાળકો સાથે મોતને વ્હાલું કર્યું. આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, દુઃખદ ઘટનાની જાણ થતાં પહેલાં સંતાનો સાથે મહિલાની શોધખોળ ચાલી રહી હતી. તપાસ દરમિયાન આ મહિલા અને બાળકોની જાણ થતાં તાત્કાલિક જ પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ દુઃખદ બનાવમાં મોતનું કારણ હાલમાં જાણવા નથી મળ્યું અને આ તમામ ઘટના અંગે પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, આ દુઃખદ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ગમગીન છવાઈ જવા પામી છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!