ભારતના સૌથી મોટા સ્ટેડિયમમાં ગુંજ્યો કોકિલ કંઠી ગીતાબેન રબારી નો રાગ!! ગુજરાતી ગીતોથી ધૂમ મચાવી… જુઓ આ ખાસ તસવીરો
હાલમાં ગુજરાતમાં મોદીજીની લહેર છવાઈ ગઈ છે કારણ કે આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતના મહેમાન બન્યા છે. આ અવસરે મોદીજી એ ગુજરાતમાં અનેક વિકાસના કામની જાહેરાત કરી છે. સૌથી ખાસ વાત એ છે કે, નરેન્દ્ર મોદીજી સ્ટેડિયમ ખાતે GCMMF, જેને અમૂલ ફેડરેશનની જ્યુબ્લી યોજાયેલ, આ પ્રસંગે ગીતાબેન રબારીએ એ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી.

આ તસવીરો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જોઈ શકશો કે, ગીતાબેન રબારીએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી આ પ્રસંગે લાખોની સંખ્યામાં લોકોની જનમેદ ઉમટી હતી. તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાતના 1 લાખ ડેરી ખેડૂતોને સંબોધિત કર્યું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા પણ આ પ્રસંગે હાજરી આપી હતી.

GCMMF 9 જુલાઈ, 1973 ના રોજ અસ્તિત્વમાં આવ્યું, જ્યારે અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવા માટે ભારતના મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ દૂધ સંઘો એક સાથે આવી. અમૂલ ફેડરેશન હાલમાં 18 દૂધ સંઘો ગુજરાતના 18,600 ગામોમાં 36 લાખથી વધુ ખેડૂતો ધરાવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
