Viral video

અંબાણી પરિવારનો પાવર જુઓ!! શાહરુખ ખાન બોલવા લાગ્યો ગુજરાતી, કહ્યું કે “તમે જમ્યું, સેન્યોરીટા બેન

અનંત અને રાધિકાના પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં અનેક કલાકારોએ હાજરી આપી હતી ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનનો એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે શાહરૂખખાને ગુજરાતીમાં વાત કરે છે અને પોતાના ફેમસ ડાયલોગોને ગુજરાતીમાં પણ બોલ્યા છે. ગુજરાતની ધરતી પર આવ્યા બાદ દરેક બોલીવુડના કલાકારો પણ ગુજરાતીના રંગે રંગે રંગાઈ ગયા તેમજ તેમની અંદર પણ ગુજરાતી પણ ભરપૂર છલકાઈ આવ્યું એ વાત તો સો ટકા સાચી છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે શાહરુખ ખાન સૌથી પહેલા સૌ કોઈને પૂછ્યું કે હું તમારા માટે ગુજરાતી શીખીને આવ્યો છું આટલું બોલ્યા બાદ શાહરુખ ખાન ગુજરાતી બોલે છે અને સૌ કોઈને પૂછે છે કે કેમ છો તમે સૌએ જમી લીધું કે નહીં ત્યારબાદ શાહરુખ ખાન પોતાના એમનો ડાયલોગ પણ ગુજરાતીમાં બોલે છે આ ડાયલોગ સાંભળીને તમને ખરેખર સમજાય જશે કે શાહરૂખખાને ખરેખર ગુજરાતી શીખવામાં પણ મહેનત કરી છે અને સૌ કોઈ તેમનું ગુજરાતી સાંભળીને તાલીઓ પણ પાડી હતી.

શાહરૂખ ખાન ગુજરાતીમાં ડાયલોગ બોલે છે કે, મોટા મોટા દેશમાં નાની નાની વાતો થયા રાખે સેનોરીટાબેન. આ ડાયલોગ બોલ્યા બાદ વધુ એક ડાયલોગ બોલે છે કે, એક પગલી સી છોકરી હતી, એક છોકરાની પાછળ પાગલ હતી. ચોરી છુપાઈને ચીઠ્ઠી લખ્યા કરતી હતી.જ્યારે પણ મને મળતી હતી ત્યારે પૂછ્યા કરતી હતી. આ પ્રેમ શું હોય છે? હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!