રાત્રીના અંધારે જતા બે યુવકો સામે અચાનક જ આવી ગયો સિંહ, પછી થયો એવો ચમત્કાર કે વિડીયો જોઈ તમારા હોશ ઉડી જશે… જુઓ વિડીયો
ગુજરાતનું અમૂલ્ય રતન એટલે ગીરનો સાવજ! એશિયામાં માત્ર ગુજરાત એક એવું સ્થાન છે, જ્યાં તમે સિંહને નજર સમક્ષ નિહાળી શકો છો. લોકો સિંહને નિહાળવા માટે પૈસા પણ ચૂકવવા તૈયાર હોય છે, આ જ કારણે ગીર નેશનલ પાર્કમાં દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. ખરેખર ગીર અને આસપાસના ગામડાના લોકો ભાગ્યશાળી કહેવાય કે તેમણે અવારનવાર સિંહના દર્શન થઈ જાય છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો
ગીરના સિંહના મધરાત્રીના વિચરણના આકર્ષક દ્રશ્યો કેદ થઈ ગયા છે. આ અદ્ભુત દૃશ્ય પાછળની મનમોહક ઘટના અમે આપને જણાવીએ, આ દુર્લભ ઘટનાના ભાગ્યે જ જોવા મળે છે. લોકો હજારો રૂપિયા ખર્ચીને સિંહ જોવા માટે જાય છે પજ ગીરમાં તો સિંહ આપમેળે દર્શન આપે છે, સિંહને નજર સમક્ષ નિહાળવું એ ખરેખર એ ભાગ્યની વાત છે, વાયરલ વિડીયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ નથી કરતું.
સિંહના અદ્ભુત ફૂટેજ સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઇ ગયો. આ વીડિયોમાં જોઇ શકાય છે કે રસ્તા પર અનેક વાહનચાલકની નજર સામે વાડીની કેડીમાં એક સિંહ વિચરણ કરતો તેમની સામે આવે છે અને તે જોઈને વાહન ચાલકના મનમાં પણ ડર હશે કારણ કે જ્યારે મધરાત્રે આ રીતે સિંહ નજર સામે આવી જાય તો કોઈપણ ડરી જાય. આ વિડીયોને પહેલી નજરમાં જોઈ એવું લાગે કે આ સિંહ શું કરશે પરંતુ વિડીયોના અંતમાં સિંહ જે કરે છે તે જોઈને કોઈપણ ચોકી જાય.
આપણા ગુજરાતીમાં કહેવાય છે કે સિંહ ક્યારેય પોતાના કેડે પાછો ન ફરે પરંતુ આ વિડીયોમાં જોઈ શકશો કે સિંહ પોતાનો રસ્તો બદલી નાખે છે અને વાડી તરફ કૂદકો મારીને ચાલ્યો જાય છે. આ દ્રશ્યો હાલમા સોશિયલ મીડિયામાં પર બહુ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને એ તો જરૂરથી સમજાય જાય કે ગીર એક એવું સ્થાન છે, જ્યાં સિંહો અને સિંહણ ને જોવા માટે તમારે ગોતવા ન પડે પણ એ તો આપમેળે તમને જોવા મળે. ખરેખર જે મોજ ગીરના ખોળામાં છે, એ દુનિયામાં બીજે ક્યાંય નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.