Gujarat

અંબાલાલ પટેલે હોળી પહેલા કરી ભારે મોટી આગાહી! આગામી ત્રણ દિવસ રહેશે આવું વાતાવરણ…જાણો વિગતે

હાલમાં ફરી એકવાર ગુજરાતમાં વાતાવરણને લઈને અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, શિયાળાએ વિદાય લઈ લીધી છે અને હોળી બાદ હવે ઉનાળાની ગરમી પણ અનુભાવશે જેથી હાલમાં જ અંબાલાલ પટેલે આગમી ત્રણ દિવસને લઈને મોટી આગાહી કરી છે, ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે.

અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે, તેમને કહ્યું છે કે આગામી 3 દિવસમાં હવામાન કેવું રહેશે!અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18થી 20 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. એપ્રિલ અને મે મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે તેમજ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, 20 માર્ચથી ગરમી પડશે. જેથી સૌ લોકોએ ઉનાળામાં ગરમીથી બચવા માટે તૈયાર રહેવું જોશે.

ઉનાળાની ગરમી અને લૂ ઘણી વખત શારીરિક સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. લૂ થી બચવા માટે થોડી સાવચેતી અને યોગ્ય પગલાં લેવા ખૂબ જ જરૂરી છે.અહીંઉનાળામાં લૂ થી બચવા માટે કેટલીક ટિપ્સ આપેલી છે:પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, ખાસ કરીને ગરમીના કલાકોમાં. શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે દર 15-20 મિનિટે પાણી પીવાનો પ્રયાસ કરો. ઠંડા પાણી, ORS ઘોળ, નાળિયેર પાણી, છાશ વગેરે પી શકાય છે.

હળવા રંગના, સુતરાઉ કપડાં પહેરો જે ગરમીને શોષી ન શકે. ટોપી, ગોગલ્સ અને છત્રીનો ઉપયોગ કરો. બહાર નીકળતી વખતે ચામડીને ઢાંકી રાખો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!