આ માસીએ તો ભારે કરી હો બાકી, પુરીની અંદર એવું પીણું નાખીને ખાધું જે યુઝરો પણ બોકી ઉઠ્યા “આ બધું શું છે… જુઓ વિડીયો
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક મહિલા એ એવી રીતે પાણી પૂરી ખાધી કે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ વિડીયો સૌ કોઈને ચોંકાવી દેશે. ખરેખર આ વિડીયો ખૂબ જ રમુજી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે પાણીપુરી સૌ કોઈને ભાવે છે.
આ મહિલા એ એવા અંદાજમાં પાણી પૂરી ખાધી કે તમે જોતા જ રહી જશો. અત્યાર સુધી તમે સાત પાણીના ફ્લેવર્સ વાળી પાણી પૂરી ખાધી જ હશે પણ ક્યારેય તમે ડ્રીંક કે કોકા કોલા નાંખીને પીધું હશે, આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે પાણી પૂરી ની લારીએ એક બહેન કેઈન ડ્રીંક દ્વારા પાણી પૂરી ખાઈ છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે કઈ રીતે આ મહિલા પોતાના અંદાજમાં પાણી પૂરી સાથે કોલા પીવે છે.
આ વિડીયો જોઈને એ અંદાજો આવી જશે કે આજના સમયમાં દરેક લોકો પોતાના અંદાજમાં ખાવા પીવાનું પસંદ કરે છે અને આવા જ વિડીયો સોશિયલ મીડિયામાં સૌથી વધુ વાયરલ થતા હોય છે. આ વિડીયો જોઈને તમે પણ હસવું આવશે. ખરેખર આ વિડીયો જોઇને તમે પણ વિચાર આવશે કે ખરેખર આવું પણ હોય શકે છે. આ વિડીયો હાલમાં લોકોમાં ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.