માં મોગલ અમેરિકાની પટેલ દીકરીની વ્હારે આવ્યા! મોગલ બાપુએ એ જણાવ્યું કે, બેટા તારે ત્યાં એક નહી પણ બે દેય તેદી તું મને ફોન કરજે, જુઓ વિડિયો
સોશિયલ મીડિયા પર હાલમાં પરમ પુણ્ય શ્રી મોગલ બાપુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, બાપુ જે વાત કરી છે તે સાંભળીને તમને પણ માં મોગલ પ્રત્યે અતૂટ શ્રદ્ધા બંધાઈ જશે. વાત જાણે એમ છે કે, મોગલ બાપુએ અમેરીકા ની પટેલ દીકરીની એવી વાત કરી કે જાણીને તમારા રુવાટા ઉભા થઈ જશે! ખરેખર મોગલ માં દેવ એવી છે કે, તમારા એક આંસુડે તમારા ભાગ્યમાં ન હોય એ પણ તમને આપી દે છે. ચાલો અમે આપને જણાવીએ કે, મોગલ બાપુએ પટેલની દીકરી વિશે શું વાત કરી છે.
આ વિડીયો બાપુ શ્રી મોગલ ધામ નામના ઇન્સ્ટા પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકશો કે, બાપુ કહે છે કે હું એક વાત કરું અમેરિકા ની… પટેલની દીકરીની ઇ દીકરી રોવા માંડી મોબાઈમાં કે બાપુ મારા દીકરાના ઘરે કંઈ સંતાન નથી. ૧૫ લાખ રૂપિયા મારા એક ભૂવો ઉપાડી ગ્યો, બેઠા બેઠા અમેરિકાથી લઈ લીધા પણ દીકરીનું કામ ન થયું. દીકરી રોવા માંડી, દીકરી રોઇ ગઈ, આંસુડાં પડી ગયા એટલે મોગલ કહી દીધું કે, બેટા તારે ત્યાં એક નહી પણ બે દેય તેદી તું મને ફોન કરજે. પાંચ દી પેલા જ ફોન આવ્યો કે, મારા દીકરાના ઘરે સારા દિવસે મોગલે બે દીધા.
આ વિશ્વાસ.. આંસુડા પાડો તોય ભગવતી તમારા કામ કરે મારા સાવજ. મોગલ બાપુ એક સ્તુતિ ગાઈ છે કે,બની શકે તો હું શાંતિ કરું, નહિતર આંસુડે હું પછતાવું. બતાવો ઉપાય એવો હું થાવ દુઃખ ભાગવાવાળો. ખરેખર મોગલ માં ની કૃપાથી અનેક દુઃખો દૂર થાય છે, અમેરિકાની દીકરીના જીવનમાં પણ મોગલ માં એ અસીમ કૃપા કરી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
;