પરેશ ગૌસ્વામી એ કરી ભારે મોટી આગાહી! આકરી ગરમી સાથે માવઠું સહન કરવા થઈ જજો તૈયાર, જાણો કયા કયા અને ક્યારે…
હાલમાં જ અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી હતી, ત્યારે ફરી એકવાર પરેશ ગૌસ્વામી એ પણ ભારે મોટી આગાહી કરી છે. આગાહી પ્રમાણે જાણવા મળ્યું છે કે, તા. 8 થી 13 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાશે અને સામાન્ય કરતા 4 ડીગ્રી તાપમાન વધશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
આગાહી પ્રમાણે જાણવા મળ્યું છે કે, મધ્ય ગુજરાતના કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ તાપમાન રહેશે તેમજ ઉત્તર ગુજરાતના ઈડર અને હિમતનગરમાં ગરમીનો અહેસાસ વધુ રહેશે.સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેરી સહિતના બાગાયતી પાકને કમોસમી વરસાદથી ભારે નુકસાન થવાની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઠંડીનું જોર સહેજ ઘટશે, પરંતુ આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં ભારે પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. જેના કારણે દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા પણ થઈ શકે છે.ફેબ્રુઆરી મહિનામાં રાતના સમયે ઠંડ અને વરસાદ રહેશે.
જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે. આમ, ફેબ્રુઆરી ડિસેમ્બર અને જાન્યુઆરી કરતાં પણ વધુ ઠંડો રહેશે. જોકે, 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે અને ધીમે ધીમે ઠંડનું પ્રમાણ ઘટશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.