Viral video

વધુ એક વિવાદમાં આવ્યો સુરતનો પિયુષ ધાનાણી !! મહિલાએ ઝીક્યો લાફો, ક્યાં કારણોસર હોબાળો થયો જુઓ આ ખાસ વિડીયો…

આપે સૌ કોઈ જાણીએ છીએ કે સુરત શહેરમાં પીયુષ ધાનાણીનું નામ ખૂબ જ ચર્ચામાં રહે છે કારણ કે એજ ધાનાણીએ ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા માટે તમામ લોકોને રોંગ સાઈડ ના જવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું અને અભિયાનને કારણે સોશિયલ મીડિયામાં તે જાણીતું નામ બની ગયા પરંતુ તેમની કામગીરીને કારણે સામાન્ય જનતાને ખૂબ જ પરેશાની વેઠવી પડી હતી અને આક્રોશનો સામનો કરવો પડ્યો હતો.

હાલમાં ફરી એકવાર પીયુષ ધાનાણી વિવાદમાં આવ્યા છે આવી વાત ખૂબ જ મોટાભાઈએ વિખરાયો છે તમને જાણીને આશ્ચર્ય થશે કે જાહેરમાં એક મહિલાએ ધાનાણીને લાફા માર્યા આ લાફા શું કામ માર્યા તે અમે આપને આ બ્લોગ દ્વારા જણાવીશું. સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે આ સમગ્ર બનાવ કઈ રીતે બન્યો ચાલો અમે આપને આ બનાવી છે વિગતવાર માહિતી જણાવીએ.

આ સમગ્ર બનાવી છે ગુજરાત એકના અહેવાલ દ્વારા આપણે વિગતવાર જાણીશું સૂત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની હતી જેમાં પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર એક મહિલા ચાલુ ટુ-વ્હીલર પર ફોન પર વાત કરતા જઈ રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા પિયુષ ધાનાણીએ મહિલાને ફોન પર વાત કરતા અટકાવતો હોબાળો થઈ ગયો હતો.

મહિલાને અટકાવનારા પિયુષ ધાનાણીએ પોતે જ હેલ્મેટ નહોતું પહેર્યું, જેથી મહિલા વિફરી હતી. ઘટનાને પગલે સ્થાનિકોનું ટોળું સ્થળ પર ભેગું થઈ ગયું હતું અને રોષે ભરાયેલી મહિલાએ એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણીને લાફા મારી દીધા હતા. હાલમાં આ ઘટના સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઈ રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!