સોનાના ભાવમાં કડાકો! સોનું ખરીદવાનું વિચારો છો તો જાણી લો બજાર ભાવ, રોકાણ માટે સારો સમય.. જાણૉ વિગતે
હાલમાં સોના ભાવ ઊંચ સપાટીએ પહોંચ્યા છે, દિવસે ને દિવસે સોનાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, જેથી એ તો ચોક્કસપણે કહી શકાય છે કે સોનાની ખરીદી એ આવતીકાલની કમાણી બની શકે છે. હાલમાં 08 એપ્રિલ 2024 ના ભારતમાં સોનાના ભાવ 10 ગ્રામ ગોલ્ડના રેટ 71,400 રૂપિયાની ઊપર રહ્યા. યાંદીના બજારમાં થોડો ઘટાડો જોવામાં આવ્યો. ચાંદીના રેટ 83,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ.
આજના સોના ભાવની વાત કરીએ તો પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર સોનાના ભાવમાં થતી વધઘટ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત વિશે સાચી અને સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ. સુરત – આજે 22 કેરેટ સોનાની કિંમત ₹6,580 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹7,178 પ્રતિ ગ્રામ છે.
સોનાના ભાવમાં દિવસેને દિવસે સતત ઘટાડો થતો હોય છે, સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.
સોનુ ખરીદતા પહેલા આ વાત ખાસ ધ્યાન રાખજો
સોનું ખરીદતી વખતે, તમારા બજેટ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખો. લાંબા ગાળાના રોકાણ માટે, સોનાના સિક્કા અથવા બાર ખરીદવાનું વિચારી શકો છો.સોનું ખરીદતી વખતે, વિશ્વાસપાત્ર રત્નાકાર (jeweler) પસંદ કરો. સોનું ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખીને, તમે ખાતરી કરી શકો છો કે તમને સારી ગુણવત્તાનું સોનું યોગ્ય ભાવે મળે છે.સોનુ ખરીદતા તમારા સલાહકારના સૂચનો અવશ્યપણે લેવા. આ બ્લોગ માત્ર માહિતી પૂરતો સીમિત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.