અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી ભારે ચિંતા જનક આગાહી! કહ્યું કે આ દિવસે ગાજ વીજ સાથે વરસાદ થશે..જાણો ક્યારે
અંબાલાલ પટેલે હાલમાં જ તા. 12 થી 15 એપ્રિલ વચ્ચે આંધીવંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે, આ આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ રહેશે કારણ કે, ભર ઉનાળે ગરમીનો માહોલ વરસાદ ત્રાટકશે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ગુજરાતમાં ક્યારે વરસાદ થશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તા. 16 એપ્રિલ થી રાજ્યના ભાગોમાં ગરમીનું પણ જોર વધશે. તેમજ ગુજરાતના અનેક ભાગોમાં ત 43 ડિગ્રી તાપમાન નો પારો જવાની શક્યતા છે તેમજ અંબાલાલ પટેલે સૌથી ભારે અને મોટી આગાહી મે મહિનામાં માટે પણ કરી છે, શરૂઆતના જ મેં બીજા સપ્તાહમાં ફરી ભારે આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એકટીવિટિ શરૂ થશે તેમજ તારીખ 24 મે થી 6 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે.
પરેશ ગૌસ્વામી એ આગાહી કરતા જણાવેલું કે, 13 તારીખ સુધી રાજ્યમાં હીટ વેવ નો રાઉન્ડ જોવા મળી શકે છે જેમાં 13 થી 16 તારીખ દરમિયાન રાજ્યમાં છુટા છવાયા માવઠાની સંભાવનાઓ છે. ખરેખર ભર ઉનાળે પણ વરસાદ થવાની કેરીઓના પાકને ભારે નુક્સાન થઈ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.