સોનાના ભાવમાં થયો આટલો મોટો ફેરફાર, સોનુ લેવાનું વિચારી રહ્યા હોય તો આજનો ભાવ જરૂરથી જાણી લેજો….
સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે, સોનાનો ભાવ 70000 થી પણ ઊંચ સપાટીએ પહોંચ્યો છે, ત્યારૅ હાલમાં જ સોનાના ભાવમાં ફરી ભારે બદલાવ આવ્યો છે. ચાલો અમે આપને સોનાના ભાવ જણાવીએ કે સોનાના ભાવમાં શું વધારો આવ્યો છે? સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધઘટ જોવા મળે છે, ત્યારે આજરોજ સોનાનો ભાવ જાણીએ.
આજના સોનાનો ભાવ જાણીએ તો – આજે 22 કેરેટ સોનાની કિંમત ₹6,710 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹7,320 પ્રતિ ગ્રામ છે. સોનાના 10 ગ્રામના ભાવ જાણીએ તો 22 કેરેટના રૂપિયા 67200 અને 24 કેરેટના 73200 રૂપિયા છે. 10 ગ્રામના ભાવમાં 550 અને 600 રૂપિયાનો વધારો એક દિવસમાં આવી ગયો છે, સોનું વેચવા માટે આ સારો સમય છે.
સોનું ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. 24 કેરેટ સૌથી શુદ્ધ સોનું છે, પણ તે દાગીના બનાવવા માટે ખૂબ નરમ હોય છે.સામાન્ય રીતે 18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીના બનાવવામાં આવે છે.તમારે તમારી જરૂરિયાત અને બજેટ મુજબ શુદ્ધતા પસંદ કરવી જોઈએ.
916 હૉલમાર્કવાળું સોનું શા માટે ખરીદવું જોઈએ? 916 હૉલમાર્ક સરકાર દ્વારા પ્રમાણિત સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે.
તે 22 કેરેટ સોના સૂચવે છે, જે દાગીના માટે સૌથી લોકપ્રિય શુદ્ધતા છે.916 હૉલમાર્કવાળું સોનું વેચતી વખતે સારી કિંમત મેળવવાની શક્યતા વધુ હોય છે.તે ભવિષ્યમાં રોકાણ માટે પણ એક સારો વિકલ્પ છે.
હૉલમાર્ક: સોનાની શુદ્ધતાની ખાતરી કરવા માટે હૉલમાર્ક એક મહત્વપૂર્ણ ધોરણ છે.ભારત સરકાર દ્વારા BIS (Bureau of Indian Standards) દ્વારા 916, 875, 750 જેવા વિવિધ શુદ્ધતાના સ્તરો માટે હૉલમાર્ક આપવામાં આવે છે.હંમેશા 916 હૉલમાર્કવાળું સોનું ખરીદો, જે 22 કેરેટ સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.