જાણો કોણ છે આ કાકા? જે આવા ધોમ તડકામાં પણ ચલાવે છે લોકો માટે હરતું ફરતું પાણીનું પરબ, કાકાના વખાણ કરતા નહી થાકો
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં વધુ એક વીડિયો વાયરલ થઇ રહી છે આ વિડીયો જોઈને તમને ચોક્કસ સમજાય છે કે આજના સમયમાં પણ માનવતા જીવંત છે ખરેખર એ વાત સાચી છે કે માનવસેવા એ જ પ્રભુ સેવા છે. સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે એ વિડીયો આપણે સૌને એ સંદેશ આપે છે કે માનવસેવાથી મોટું પુણ્ય બીજું કોઈ નથી.
આ વિડીયો મહુવા ગામનો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક બાપા હજુ ફરતું પાણીનું બરફ લઈને ફરી રહ્યા છે એ પણ આવા આકરા તડકામાં, ખરેખર આ દાદા ની કામગીરી ખૂબ જ વખાણવા લાયક છે, કારણ કે આવી આખરી ગરમીમાં લોકોની પાણીની તરસ બુજાવી એક ખૂબ જ પુણ્ય નું કામ છે.
આ દાદા એ પણ કહ્યું કે, એ સામેથી અમારી સંસ્થા પાસેથી સેવા માંગેલી અને તે લોકોએ મને આ લારી લઈ આપી અને આ લારી પર હું ફરતું ફરતું પાણીનું બરફ ચલાવું છું. આપણે જાણીએ છે કે હાલમાં ખૂબ જ આકરી ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં લોકોને પાણીની તરફ ખૂબ જ લાગતી હોય છે.
આવી ગરમીમાં જ જાહેર રસ્તા ઉપર લોકોને પાણી સરળતાથી મળી જાય તે માટે આ દાદાએ ખૂબ જ સરસ કામગીરી કરી છે. ખરેખર આજના સમયમાં માનવસેવા કરવી છે પરંતુ આ દાદા એ સાબિત કરી બતાવી છે કે વ્યક્તિ જો તારે તો કોઈ પણ ઉંમરે કોઈપણ કાર્ય કરી શકે છે અને માનવસેવાથી બીજું મોટું કાર્ય કોઈ નથી કારણ કે માનવસેવા એ પ્રભુ સેવા સમાન છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.