Gujarat

આ ખેડૂતની હિંમતને દાદ દેશો! ખેડૂતના આવેલ દીપડા સાથે લીધી બિન્દાસથી સેલ્ફી, જુઓ વિડિયો આવ્યો સામે….

હાલમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડ્યો થતા હોય છે ત્યારે ખૂબ જ ચોંકાવનારો વિડિયો સામે આવે છે આ વિડીયો જોઈને તમે પણ આશ્ચર્ય પામી જશો. ખરેખર આ વિડીયો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો એ એક ખેડૂતે દીપડા સાથે સેલ્ફી પડાવી. આવું જીગર તો માત્રને માત્ર એક ખેડૂતના જ જોવા મળી શકે છે.

ખરેખર આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થઈ રહ્યો છે કે, લોકો ખેડૂતની હિંમતના વખાણ કરી રહ્યા છે, તો ઘણા લોકો ટીકાઓ કરી રહ્યા છે. વન્યજીવોને હેરાન કરવા તે ગુનો છે, આજ કારણે લોકો આ ખેડૂતની ટીકા પણ કરી રહ્યા છે, વન્ય જીવો સાથે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી એ ગેરકાયદેસર છે.
અત્યાર સુધી જોયું હશે કે લોકો અભિનેતા અને અભિનેત્રીઓ સાથે સેલ્ફી પડાવતા હોય છે પરંતુ એ તો દીપડા સાથે સેલ્ફી પડાવી અને આજ કારણે તે ચર્ચાનો વિષય બન્યા છે.

દરેક વ્યક્તિએ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ જાણવું જરૂરી છે. ‘વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ’ પાસ કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ વન્યજીવોનો ગેરકાયદેસર શિકાર રોકવા તેમજ તેનું માંસ, ચામડાના વ્યાપાર પર પ્રતિબંધનો હતો. ત્યાર બાદ તેમાં સુધારો કરી તેનું નામ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ રાખ્યું. હવે કાયદામાં દંડ તેમજ સજા વધારવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!