અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી, કહ્યું આ તારીખથી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે…
હાલમાં આવે ગુજરાતમાં ટૂંક જ સમયમાં ચોમાસાનું આગમન થઈ જશે ત્યારે હાલમાં જ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ફરી એક મોટી આગાહી કરી છે ગઈકાલના જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે તારીખ 6 થી લઈને 10 જૂન સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે ત્યારે હાલમાં ફરી એક વાર અમારા પટેલે પણ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે ત્યારે ચાલો મેં આપને જણાવીએ કે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ કઈ રીતે શરૂ થશે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમાં સૌ કોઈ ગરમીથી ત્રાહિમામ પોકારી ચુક્યા છે અને આ જ કારણે હવે સૌ કોઈ વરસાદની આ પૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે આપ સૌના માટે ખુશીના સમાચાર એ છે કે આગામી તારીખ 7 થી 10 જૂને દક્ષિણ મહારાષ્ટ્ર, ગોવા, પૂનામાં વરસાદ થશે. તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલ એ ખાસ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ, દાહોદનાં ભાગોમાં આંધી વંટોળ આવશે.
ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ 15 મી જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ આવશે.15 મી જૂન આસપાર આહવા, ડાંગ, વલસાડ, ભરૂચ, સુરતનાં ભાગોમાં વરસાદ આવશે. તેમજ જૂનાગઢ, ગીર અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે. તેમજ મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. વરસાદ વાવણી લાયક રહેશે.
આ વર્ષે ગરમીનું પ્રમાણ સતત ઊચું રહ્યું છે અને આ જ કારણે સૌ કોઈ લોકો આરતાપૂર્વક ચોમાસાના આગમની રાહ જોઈ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.