દુબઈમાં રબારી સમાજનો વટ તો જુઓ ભાઈ! દુબઈના રસ્તાઓ પર આ યુવાનો રબારી પહેરવેશમાં જોવા મળ્યાં, જુઓ આ ખાસ વિડીયો આવ્યો સામે
આજે વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે અને આ ગુજરાતીઓએ આપણી પરંપરા અને સંસ્કૃતિઓને વિદેશની ધરતી પર જાળવી રાખી છે જે આપણા સૌ કોઈ માટે કરવાની છે, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ શકશો કે દુબઈની શહેરમાં ગુજરાતી યુવાનોએ રબારી પહેરવેશમાં જોવા મળ્યા આ બંને યુવાનો રબારી સમાજના જ છે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દુબઈ શહેર એ ઇસ્લામિક શહેર છે છતાં પણ આ શહેરમાં રબારી સમાજના આ યુવકોએ દુબઈની ધરતી પર પોતાનો પરંપરાગત પહેરવેશ પહેરીને દુબઈના શહેરોમાં કરી રહ્યા છે , કે ખરેખર ગૌરવની વાત કહેવાય. પરંપરાગત પહેરવેશ આપણી ઓળખ છે એ ઓળખ ની જાળવી રાખવી તે આપણા સૌનું કર્તવ્ય છે.
આ યુવાનનું નામ જયપાલ રબારી છે જેને પોતાના પર આ વિડીયો અપલોડ કરે છે તમે આ યુવાનના જોઈ શકશો કે આ યુવાન રબારી સમાજનો છે અને તે દુબઈ શહેરમાં રહે છે છતાં પણ તે પોતાના પહેરવેશને ભૂલ્યા નથી અને પોતાના પહેરવેશને રોજીંદા જીવનમાં પણ પહેરે છે. ખરેખર આ યુવાનોના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ખરેખર આ વિડીયો આપણને એક એવો સંદેશ આપે છે, કે દરેક સમાજના વ્યક્તિઓએ પોતાના પરંપરાગત પહેરવેશ પ્રત્યે સ્વભીમાન હોવું જોઈએ તેમજ યુવાનોને પોતાના પહેરવેશ પહેરવામાં જરાય પણ શરમ કે સંકોચ ન આવવી જોઈએ કારણ કે આપણી સંસ્કૃતિનું આપણને ગૌરવ હોવું જોઈએ.