ગુજરાતી સિંગર કિંજલ દવેએ ફાધર્સ ડેના દિવસે આપી સરપ્રાઈઝ ગિફ્ટ! આ કારની કિંમત જાણીને હોંશ ઉડી જશે….
ગુજરાતના લોકપ્રિય કિંજલ દવે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં ગયા છે કારણકે તેમની જાણીને આશ્ચર્ય થશે કે કિંજલ દવે ફાધર્સ ડે ના દિવસે પોતાના પિતા લલીતભાઈ દવેને ખૂબ જ ખાસ સરપ્રાઈઝ આપી છે. ફાધર્સ ડે ના વિશે સામાન્ય વ્યક્તિથી લઈને બોલીવુડના કલાકારો તેમજ ઉદ્યોગપતિ રાજનેતાઓ સહિત લોકોએ પોતાના પિતાના સાથે નહીં યાદો શેર કરી હતી અને પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્તકર્યો હતો પરંતુ કિંજલ દવે ફાધર્સ ડે ના દિવસે પોતાના પિતાની એવી ભેટ આપી છે કે જે ભાગ્ય જ કોઈ સંતાન પોતાના પિતાના આપી શકે છે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કિંજલ દવે પોતાના જીવનમાં શૂન્યતા માંથી સર્જન કર્યું છે અને આ સફળતાના પરિણામમાં તેમના પિતા લલીતભાઈ દવેનો પૂરેપૂરો સાથ રહ્યો છે ડગલેને પગલે તેમણે પોતાની દીકરીને સફળતાના શિખર સુધી શેર કરવામાં ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે કિંજલ દવે પોતાના પિતાને ફાધર્સ ડે ના દિવસે અને અતિ કિંમતી એલિસન fortuner કાર ગિફ્ટ આપી છે.
કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરી છે, આ રીલ શેર કરતી વખતે તેમણે કેપ્શન માં લખ્યું છે કે, When u finally able to fulfill his dreams
Happy father’s day daddy @lalitdaveofficial.
કિંજલ દવે લખ્યું છે તે વાત ખૂબ જ સારી અને સાચી છે કારણ કે દરેક સંતાનો એ પોતાના માતા પિતાના સ્વપ્નને પણ સાકાર અવશ્ય કરવા જોઈએ કારણકે તેમની આપણા સપનાને સકારો કરવા માટે પોતાના સપનાઓને પણ ભૂલાવી દીધા હોય છે અને આ જ કારણે આપણું કર્તવ્ય છે કે આપણે માતા પિતાના સ્વપ્ને સાકાર કરીએ.
અમે આપને જણાવીએ કે આ ફોર્ચ્યુનર કારની કિંમત કેટલી છે અને આકારની ખાસિયું અમે આપને જણાવીએ કે આ ફોર્ચ્યુનર કારની કિંમત કેટલી છે? Toyota Fortunerની કિંમત ₹33.43 લાખથી શરૂ થાય છે અને ટોચના મોડલની કિંમત ₹51.44 લાખ સુધી છે. તે 2694 cc અને 2755 cc એન્જિન વિકલ્પોમાં 7 વેરિઅન્ટ ઓફર કરે છે. આ કાર મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને સાથે પેટ્રોલ અને ડીઝલ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
https://www.instagram.com/reel/C8Q8ilUNEXR/?igsh=MWc4cDY5cng0aTFyNg==
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
