પારકાનું દુઃખ તો ખજૂરભાઈ જ સમજી શકે! આ બાપાએ કહ્યું કે, ” હું મરી જાઉં તો સારું” વાત સાંભળીને ખજુરભાઈ પણ રડી પડ્યાં, જુઓ વિડિયો
પારકાનું દુઃખ સમજી જવું એ ખૂબ જ કઠિન છે, આ જગતમાં ભાગ્યે જ એવા કોઈ વ્યક્તિ હોય છે, જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજીને તેની વેદના અનુભવી શકતા હોય છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું કે જેમણે પોતાનું જીવન બીજાના દુઃખો દૂર કરવા માટે સમર્પિત કર્યું છે. આ વ્યક્તિ એટલે ખજુરભાઈ. આપણે જાણીએ છે કે ખજુરભાઈ માનવ સેવામાં કાર્યરત છે.
ખજુરભાઈ એ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવનને ખુશહાલ અને સુખદાયી બનાવ્યું છે. નોધારાને આશરો આપ્યો છે અને જેને અન્ન પાણી ની ખોટ હતી તેમની આંતરડી ઠારી છે અને જે બાળકોને ભણવું હતું તેમને વિદ્યાદાન આપ્યું છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોઇ શકશો કે ખજુરભાઈ એ બાપાનું દુઃખ સાંભળીને રડી પડ્યા હતા.
માણસનું રુદન તમારા હૈયાને પિઘડાવી છે, ખરેખર આ જગતમાં બીજાંના આંસુઓને સમજી લેવા એ ખૂબ જ મોટી વાત છે. આ વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, બાપા કહે છે હું મરી જાઉં તો હારૂ, બધા દાંત કાઢે છે. બાપાના મુખ પર આંખોમાંથી આંસુઓની ધારા વહેતી જોઇને ખજૂરભાઈ ની આંખો પણ ભીની થઈ ગઈ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
