Gujarat

અનંત અને રાધિકાના પ્રિ વેડિંગમાં મુકેશ અને નિતા અંબાણી છવાઈ ગયા! સોશિયલ મીડિયા પર આવી આ ખાસ તસવીરો સામે….

એક તરફ અંબાણી પરિવારમાં લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની ખાસ તસવીરો સામે આવી છે.આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, અંબાણી પરિવાર દ્વારા થી ઈટાલી સુધી અંનત અને રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું.આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન 29 જૂનથી 1 જૂન સુધી ચાલશે.આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં પણ દેશ વિદેશના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે,આ પ્રિ વેડિંગ “જીવન એક સફર છે.” “જ્યારે મિત્રો આ દિવસોમાં ભેગા થાય છે, ત્યારે તે જીવનભરનો રોમાંચ છે.” થીમ પર આધારિત હતી, જેથી તમામ મહેમાનોએ ઇટાલીના સિસિલીના શહેર પાલેર્મોમાં પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવાનું હતું. તમામ મહેમાનોને 29મી મેના રોજ ક્રુઝમાં બેસવાનું હતું અને આ જ દિવસે ક્રુઝ પર વેલકમ લંચ થીમ સાથે શરૂ થયેલ.

29 મેની સાંજે થીમ “સ્ટેરી નાઇટ” છે જે બીજા દિવસે “એ રોમન હોલીડે” થીમ સાથે આગળ વધશે. 30 મેની રાત્રિની થીમ “લા ડોલ્સે ફાર નિએન્ટે” છે અને તે પછી બપોરે 1 વાગ્યે “ટોગા પાર્ટી” થશે. બીજા દિવસની થીમ છે “વી ટર્ન વન અન્ડર ધ સન,” “લે માસ્કરેડ,” અને “પાર્ડન માય ફ્રેન્ચ.” છેલ્લા દિવસે એટલે કે શનિવારે, થીમ ઇટાલિયન ઉનાળાના ડ્રેસ કોડ સાથે “લા ડોલ્સે વિટા” હતી..

હાલમાં જ થોડા દિવસ પહેલા જ રાધિકા મર્ચન્ટની તસવીરો સામે આવી હતી આ તસ્વીરમાં તમે જોઈ શકશો કે પ્રી વેડિંગ દરમ્યાનના તમામ સેલિબ્રેશનમાં અલગ અલગ લૂકમાં જોવા મળી હતી અને સૌથી ખાસ વાત એ છે કે,

હાલમાં જે તસવીરો સામે આવી છે તે પરિવારના અન્ય સભ્યો પણ એક નવા જ લૂકમાં જોવા મળ્યા છે. ખરેખર અંબાણી પરિવારના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે.આ તસવીરોમાં જોઈ શકશો કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એક નવા જ લુકમાં જોવા મળ્યા છે, ખરેખર નિત્ય અંબાણી 60 વર્ષની ઉમરે પણ 16 વર્ષની કુમળી વયની સુંદરતા ધરાવે છે, તેમજ મુકેશ અંબાણી સાથે પણ નીતા અંબાણીને અતૂટ બંધન છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!