ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીએ વિશ્વ સંગીત દિવસ પર શેર કરી, આ ખાસ તસવીરો! આ તસવીરો જોઈને વખાણ કરતા નહીં થાકી, જુઓ…..
ગુજરાતના લોકપ્રિય ગાયકા એટલે ગીતાબેન રબારી. ગીતાબેન રબારી એ પોતાના જીવનમાં શૂન્યમાંથી સફળતાનું સર્જન કર્યું છે અને આ સફળતાનું પરિણામ આજે આપણે સૌ સમક્ષ છે. આજે દેશ વિદેશમાં ગીતાબેન રબારીનું નામ ગુંજી રહ્યું છે, તેનું એકમાત્ર કારણ તેમની ગાયિકી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ગીતાબેન રબારી ખૂબ જ એક્ટિવ રહે છે.
વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસ છે ત્યારે ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયામાં ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી છે આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી એ ગુજરાતી ચણીયા ચોલી પહેરી છે.
આ ચણીયા ચોળીમાં ગીતાબેન રબારી નું રૂપ એટલું સુંદર અને મનમોહન લાગી રહ્યું છે કે કોઈપણ વ્યક્તિ તેમના આ રૂપમાં મોહી જાય.ખરેખર આ તસવીરો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, આ તસવીરોમાં સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. હાલમાં અત્યાર સુધીમાં આ તસવીરોમાં અનેક લોકોએ કૉમેન્ટ્સ કરી ચૂક્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.