Gujarat

આ યુવાને ખામી ને પણ ખૂબીમાં બદલી નાંખી! બનાવે છે એવા સુંદર સ્કેચ કે આર્ટિસ્ટ પણ ટૂંકા પડે, જુઓ આ ખાસ વિડીયો….

આ જગતમાં ઈશ્વર કોઈને ક્યારેય દુઃખી થવા નથી મોકલતો, વ્યક્તિના જીવનમાં દુઃખ તેના કર્મના લીધે આવે છે. આજે આપણે એક એવા વ્યક્તિ વિષે જાણીશું જેમણે પોતાના શરીરની ખામીઓને ભૂલીને પોતાની ખૂબી દ્વારા આજે લોકપ્રિયતા મેળવી છે. હાલમાં સોશિયલ મીડિયા પર દશરથ મકવાણા ખુબજ વાયરલ થાઓ રહ્યો છે. તેનું એક માત્ર કારણ એ છે કે, દશરથ ખુબ જ સુંદર સ્કેચ બનાવે છે.

દશરથ મકવાણા ઘણા સમયથી પથારીમાં છે કારણ કે તે એક શારીરિક બીમારીથી પીડાય રહ્યો છે, ચાલવું અને ઉભું થવું તેના માટે ખુબ જ અશક્ય છે, છતાં પણ આ યુવાન પોતાની ખામીને ભૂલીને પણ તે પોતાનું મન સ્કેચ પર પૅરોવે છે, દશરથે ખુબ જ સુંદર સેકચ બનાવ્યા છે અને સૌથી ખાસ વાત એ છે એ, હાલમાં જ આ યુવાને ખજૂરભાઈનો સ્કેચ બનાવ્યો છે. આ સ્કેચ પણ સોલિસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇરહી છે,

દશરથ એ તમામ યુવાનો માટે પ્રેરણાદાયી છે, જે બાળકો જદિવ્યાંગ હોય છે., આજના સમયમાં ભાગ્યે જ કોઈ આવું વ્યક્તિ હોય કે જે પોતાની આવડતના કારણે ઓળખાય છે, દશરથના એક મિત્રએ હાલમાં જ ટેબલ ફેનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ખરેખર આ વિડીયો ખુબ જ હદય સ્પર્શી છે કારણ કે, આજના સમયમાં આવા મિત્રો ભાગ્યે જ મળે છે. હાલામાં સૌ કોઈ લોકો આ વિડીયોને શેર અને લાઈક કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!