નો કોઈ લાઉડ ડીજે ન કોઈ બીજા નખરા,1990 માં આવા થતા લગન્ના દાંડિયા રાસ!! ભાગ્યે જ આવો વિડીયો જોયો હશે… જુઓ વિડીયો
આપણે જાણીએ છે કે, સમયની સાથે ઘણું બધું બદલાય જાય છે પરંતુ વીતી ગયેલા સમયની યાદ કાયમી રહી જાય છે. આજે અમે આપને એક એવા વિડીયો વિષે જણાવીશું જે સૌ કોઈને પોતાના જુના સમયમાં લઇ જશે. પહેલાના સમયમાં લગ્નનો માહોલ ખુબ જ અનેરો હતો અને આજે જે રીતે લોકો મોજ કરે છે એવી મોજ પહેલા પણ થતી પરંતુ હવે બદલાતા સમય પ્રમાણે વસ્તુઓ બદલાય ગઈ છે.
હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક રીલ્સ વાયરલ થઇ રહી છે, આ રીલ્સમાં 90ના દાયકના લગ્નનો વિડીયો છે. પહેલા લગ્નની જાન જાતી ત્યારે ગાડામાં જતી પરંતુ હવે સમય સાથે એ બધું ગયું પરંતુ તમામ રીતિ રિવાજો એવા જ છે. બદલાતા સમય સાથે એક લોકગીત યાદ આવે છે, એ ગીત અમે આપને જણાવીએ જેથી વરઘોડાના વિડીયો સાથે તમને તમારા જમાનાની યાદ આવી જશે. હાલમાં 90ના દાયકાના લગ્નના ગરબાનો વિડીયો સામે આવ્યો છે.
ગુજરાતી અને ગરબા એટલે એક સિક્કાની બે બાજુ અને આમ પણ આપણે ત્યાં કહેવાય છે ને કે ગુજરાતની ઓળખ તો માત્ર ગરબા થકી જ થઈ શકે છે. ગરબા તો ગુજરાતીઓનું હૃદય છે અને કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે દરેક લોકો ગરબા અવશ્યપણે હોય છે.આજે અમે આપને એક એવા ગરબા દેખાડીશું જે જોઈને તમને તમારા જુના દિવસો જરૂર યાદ આવી જશે આજની યુવા પેઢી જ્યારે મોર્ડન ગરબા રમતા થઈ ગયા છે નવા નવા સ્ટેપમાં ત્યારે આ ગરબા નો વિડીયો દરેક યુવા પેઢીઓને ફરીથી એ આપણા પરંપરાગત ગરબાઓ રમવા તરફ દોરી જશે.
આજના સમયમાં માત્ર પહેરવેશ અને ગરબાના તાલ બદલાયા છે પરંતુ દરેક ફક્ત જોની આસ્થા અને શ્રદ્ધા તો આજે પણ એવી ને એવી જ છે.ગરબાની કોઈપણ વ્યાખ્યા ના કરી શકાય કારણ કે ગરબા એ આપણી સાથે જોડાયેલી આસ્થા અને એક માની આરાધના નું એક માર્ગ છે.સોશિયલ મીડિયામાં જ્યારે આ જુનો ગરબાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમારા જુના દિવસોને ફરી યાદ કરજો અને આ વિડીયો તમારા મિત્ર સાથે પણ જરૂરથી શેર કરજો.