Gujarat

અનંત અને રાધિકાએ વરમાળા બાદ લગ્નના માંડવે હાથ પકડીને કર્યો ડાન્સ, વિડીયો જોઇને તમે પણ વખાણ કરશો…જુઓ વિડિયો

અનંત અને રાધિકાના લગ્ન અંતે પૂર્ણ થયા છે, હાલમાં સોશિયલ મીડિયા પર માત્ર લગ્નની ચર્ચાઓ થઇ રહી છે, અંબાણી પરિવારના આ પ્રસંગ પર દેશભરની નજર હતી આ લગ્નમાં એક ખાસ ક્ષણ એવી હતી જેણે દરેકના દિલને સ્પર્શી ગઈ. વરમાળા પહેરાવ્યા બાદ અનંત અને રાધિકા એકબીજાનો હાથ પકડીને ઝૂલ્યા હતા. તેમના ચહેરા પર ખુશીની ચમક અને આંખોમાં પ્રેમની ઝળક સ્પષ્ટ દેખાતી હતી.

આ ક્ષણને કેમેરામાં કેદ કરવામાં આવી હતી અને હવે આ વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમના પ્રેમ માટે અનંત અને રાધિકાને અભિનંદન પાઠવી રહ્યા છે.આ વિડિયો એક વાત સ્પષ્ટ કરે છે કે, પ્રેમ એ પૈસા કે સત્તાથી ખરીદી શકાતી વસ્તુ નથી. પ્રેમ એ એક લાગણી છે જે દિલથી ઉદભવે છે. અનંત અને રાધિકાનો પ્રેમ આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, તમને જણાવી દઈએ કે, રાધિકાએ લગ્નમાં ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલ સુંદર પાનેતર પહેર્યું હતું. રાધિકાનો લુક જોઈને દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. આગામી બે દિવસ સુધી અનંત અને રાધિકાનું લગ્નનું સેલિબ્રેશન જીઓ સેન્ટર ખાતે યોજાશે. આ પ્રસંગમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેશે.

રાધિકા અને અનંતનો ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને દંપતીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.અનંત અને રાધિકાના લગ્ન એક શાહી લગ્ન છે જે દરેક લોકો માટે યાદગાર બની રહેશે. આ દંપતીને અમે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!