Gujarat

અનોખું ગામ જ્યાં માત્ર સ્ત્રીઓ જ રહે છે, છતાં જાણો કંઈ રીતે આ મહિલાઓ ગર્ભવતી થાય છે.

ખરેખર આ સુષ્ટિમાં અનેક એવા રહસ્યો છુપાયેલા છે,જે આપણે પોતે પણ નથી જાણતા.આજે આપણે એક એવા ગામની વાત કરવાની છે,જ્યા માત્ર પુરુષો જ રહે છે,છતાં પણ અહીંયા મહિલાઓ ગર્ભવતી બની જાય છે. કુદરતનો નીમ છે કે સ્ત્રી અને પુરુષના મિલન થકી જ આ શક્ય બને છે,હવે યુગ બદલાયો છે ત્યારે આધુનિકતા થી ગર્ભ ધારણ કરી શકાય પરંન્તુ આ ગામમાં એવું શક્ય નથી છતાં સ્ત્રીઓ કંઈ રીતે ગર્ભવતી બને છે તેને પાછળ એક રોચક રહસ્યમય છુપાયેલ છે,જે આજે આપણે જાણીશું.

આજે અમે તમને જે જાતિ અથવા સમુદાય વિશે જણાવવા જઈ રહ્યા છે જે ખૂબ જ વિચિત્ર છે.અહીં એક પણ પુરુષ રહેતો નથી.આ સમુદાયના લોકોમાં ફક્ત મહિલાઓ જ રહે છે અને આખા ગામમાં લગભગ અઢીસો એટલે કે 250 જેટલી મહિલાઓ રહે છે.સાથે અહીંયા પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.આ જાતિ કેન્યાના ઉમોજા ગામમાં રહે છે આ ઉમોજા ગામની ચર્ચા ઘણા લાંબા સમયથી થઈ રહી છે.આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં એક પણ પુરુષ રહેતો નથી.આ ગામમાં ફક્ત મહિલાઓ જ રહે છે.ઉમોજા ગામની સ્થાપના 1990 માં કરવામાં આવી હતી અને આ ગામની સ્થાપના માત્ર 15 જ મહિલાઓએ કરી હતી.આ બધી મહીલાઓ એ હતી જેમના પર સ્થાનિક બ્રિટિશના સૈનિકોએ બળાત્કાર કર્યો હતો.આ પછી મહિલાઓએ આ ગામની સ્થાપના કરી જેમાં માત્ર મહિલાઓ જ રહી શકે છે.

આ ગામમાં છેલ્લા 30 વર્ષોથી પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકેલો છે.આ ગામમાં કોઇ પણ પુરુષ પ્રવેશ ન કરે તે માટે ગામની સીમમાં કાંટાળો તાર લગાવ્યો છે.જો કોઈ પુરુષ આ સીમાને પાર કરવાનો પ્રયાસ કરશે, તો તેને દંડ કરવામાં આવે છે.આ ગામમાં બ – ળાત્કાર, બાળલગ્ન, ઘરેલુ હિંસા અને સુન્નત જેવી બધી હિંસા ભોગવી શકે તેવી મહિલાઓ રહે છે.હાલમાં આ ગામમાં લગભગ 250 જેટલી મહિલાઓ અને લગભગ 200 બાળકો રહે છે.

ત્યારે સત્ય હકીકત તો એ છે કે, આ મહિલાઓના બાજુના ગામમાં પુરુષો સાથે સંબંધ હોય છે, પરંતુ ગુપ્ત રીતે અને બને એવું છે કે પુરુષો રાત્રે આ ગામમાં જાય છે અને સવાર પડતા પહેલા જ તેઓ આવી જાય છે પરત અને પુરુષો રોજ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે ત્યારે કોણ સ્ત્રી ક્યાં પુરુષ થી ગર્ભવતી બની એ જાણી શકાતું નથી. આધુનિક સમયમાં ની- રોધ નો ઉપયોગ થાય છે પરંતુ અહીંયા આ વિષે જાગૃતતા નથી આ આકારને સ્ત્રીઓને ગર્ભ રહી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!